India

ઝારખંડ મા દેખાય અજીબ પ્રકાર નો માણસ, કોઈએ કીધું એલીયન તો કોઈ એ કીધું ચુડેલ, જોવો વિડીઓ

હાલ સોસિયલ મીડીયા ના જમાના મા રોજ અનેક વિડીઓ વાયરલ થતા હોય છે જેમાં ઘણા સાચા કે ઘણા ખોટા હોય છે એવો જ એક વિડીઓ હાલ સોસિયલ પર ખુબ વાયરલ થય રહ્યો છે. જે વિડીઓ કોઈ અજીબ પ્રકાર નો માણસ દેખાય રહ્યો છે.

 

30 સેકન્ડ ના આ વિડીઓ મા એક અજીબ પ્રકાર નો માણસ દેખાય રહયો છે અને બીલકુલ અંધારા મા છે જે લોકો ફેસ બુક અને ટીવીટટર પર એટલોડ કરી ને દાવો કરી રહ્યા છે કે આ ચુડેલ કે એલીયન છે અને આ વિડીઓ ઝારખંડ ના હઝીરાબાગ નો છે તેવુ કહેવામા આવી રહ્યુ છે.

વીડિયો વાયરલ થયા બાદ આસપાસના લોકો આ પુલ પર પહોંચીને વીડિયોમાં દેખાઈ રહેલી આકૃતિને જોવા માટે આવ્યા હતા પરંતુ તેમને તે જોવા ન મળી. એક સ્થાનિક વ્યક્તિએ જણાવ્યું કે વીડિયોમાં દેખાઈ રહેલી આકૃતિ એક મહિલાની છે જેને તેણે એક મહિના પહેલા કોઈક રસ્તા પરથી પસાર થતી વખતે જોઈ હતી. તેનું કહેવું છે કે તે મહિલા સામાન્ય મનુષ્યો કરતાં અલગ દેખાય છે. જોકે હજુ સુધી કોઈને પણ કોઈ પણ પ્રકારનું નુકસાન નથી થયું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!