Religious

દશરથની સૌથી મોટી પુત્રીના લીધે જ ભગવાન શ્રી રામનો જન્મ થયો! જાણૉ રામાયણમાં પ્રસંગ કેમ તેનો ઉલેખ નથી.

રામાયણના દરેક પાત્રો વિશે આપણે જાણીએ છે પરંતું એક એવું પાત્ર જે હતું મહત્વનું છતાં પણ તેને ક્યાંય સ્થાન ન મડયું, આ પાત્ર એટલે શ્રી રામની સૌથી મોટી બહેન! હા સાચું સાંભડયું તમે રાજા દશરથ અને રાયની કૌશલ્યાની દીકરી શાંતા રઘુકુળનું પ્રથમ સંતાન હતું, છતાં રામાયણના કોઈ પણ પ્રસંગમાં તેમને સ્થાન નથી આપવામાં આવ્યું કે ન તો કોઈએ ઉલેખ જોવા મળે છે. ચાલો તેનું કારણ જાણીએ

રાજા રાજા દશરથ તેમનાં મિત્રનું વાજિયામેણું દૂર કરવા પોતાની પુત્ર અંગદેશના રાજા રોમપદને તે દત્તકઆપી શાંતા ખૂબ જ સુંદર હતી તેમ મનાય છે. તે વેદ, કળા, હસ્તકળા અને યુદ્ધકળામાં પણ નિપુણ હોવાનું બની રામની સગી બહેન જ્યારે લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્નની સોતેલી બહેન છે, રઘુકુલ એટલે માન,મર્યાદા અને વચનનિસ્ઠનું પ્રતિક આ જ કારણે ક્યારેય દશરથએ પાછળ ફરીને નહીં જોયું.

ભારતનાં પૌરાણિક સંત વિભાંદકના પુત્ર રીષ્યશૃંગ સાથે તેણીએ લગ્ન કર્યા હતાં. શાંતા અને રીષ્યશૃંગના વંશજો સેંગર રાજપૂતો છે જેમને એકમાત્ર ઋષિવંશી રાજપૂતો કહેવામાં આવે છે. જ્યારે દશરથને સંતાનસુખ ન હતું ત્યારે પુત્રપ્રાપ્તિયજ્ઞ શાંતના પતિઋષિ રીષ્યશૃંગ કરાવ્યો, કહેવાય છે કે આ યજ્ઞ કરાવનારની તમામ યોગશાધના તેમજ તમામ સિદ્ધીઓ નષ્ટ થઈ જાય છે છતાં તેમણે આ કાર્ય કર્યું. રામયણનું એક પણ પ્રસંગ નથી જ્યાં શાંતાને યાદ કરી હોય, કારણ કે દશરથ જે દિવસે રામપદ તેમણે પોતાની દીકરી સોંપી ટે દિવસે તેઓ તેને વિસરી ગયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!