Health

નકામી ગણાતી બાવળની શીંગ પુરુષોમાં વીર્યવૃદ્ધિ માટે લાભદાયી. જાણો કેમ સેવન કરવું.

આયુર્વેદશાસ્ત્ર ની અંદર બાવળ નો ઉપયોગ કરીને આપણે આપણા સ્વાસ્થ્યને કાયમી માટે સારું રાખી શકીએ છીએ. બાવળની અંદર અનેક પ્રકારના પોષક તત્વો હોય છે. બાવળ ની અંદર ભરપૂર માત્રામાં પ્રોટીન, ચરબી, આયર્ન, મેગેનીઝ અને જસત જેવા તત્વો હોય છે. ઘણા પુરુષોને શુક્રાણુઓની કમી હોય છે, જેના લીધે તેઓ બહાર મળતી દવાઓનું સેવન કરતા હોય છે પરંતુ આ સ્વાસ્થ્ય માટે નુકસાન કારક છે માટે ચાલો વીર્યવૃદ્ધિ માટે બાવળની શીંગ ઉપયોગી નીવડશે.

 

વીર્યવૃદ્ધિ કરવા માટે બાવળની કાચી સિંગોના રસની અંદર એક મીટર ઓરસ ચોરસ લાંબા કપડાને બરાબર પલાળી અને સૂકવી દો. જ્યારે આ કપડુ બરાબર સુકાઈ જાય ત્યાર બાદ તેને ફરીથી આ રસમાં પલાળી અને આવું વારંવાર 14 વખત કરો. ત્યારબાદ એક મીટરના આ કપડાને 14 સમાન ભાગની અંદર કાપી લો. ત્યારબાદ દરરોજ એક ટુકડાને 250 ગ્રામ દૂધ ની અંદર ઉકાળી લો અને ત્યાર બાદ આ ઉકાળેલા દુધને ગાળી લઇ પીવાથી તમારા શરીરની અંદર ધાતુની પુષ્ટિ (વીર્ય વૃદ્ધિ) થશે.

બાવળ ની સિંગો ના ચૂર્ણને ૧ ચમચી જેટલી માત્રામાં દરરોજ સવાર-સાંજ નિયમિત રૂપે સેવન કરવામાં આવે તો તેના કારણે આપણા શરીરમાં કોઈ પણ જગ્યાએ હાડકામાં ભંગાણ પડ્યું હોય તો તે ઠીક થઈ જાય છે.6 ગ્રામ જેટલા બાવળની સિંગોના ચૂર્ણની અંદર મધ અને બકરીનું દૂધ ભેળવી પીવાથી માત્ર ત્રણ દિવસની અંદર તૂટેલા હાડકા જોડાઈ જાય છે.

આ આર્ટિકલમાં બતાવવામાં આવેલ કોઇપણ પ્રકારની સલાહ, સુચન તથા કોઇ પણ નુસ્ખા, પુસ્તકો તથા ઈન્ટરનેટ પરથી ધ્યાનમાં રાખીને દર્શાવવામાં આવેલ છે, તેમ છતા કોઇપણ પ્રયોગ કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જ જોઈએ. અહીંયા દર્શાવેલા નુસખા દરેક વ્યક્તિની તાસીર પ્રમાણે કામ કરે છે. આડઅસર તથા કોઇપણ પ્રકારના નુકશાન માટે Gujarati Akhbar જવાબદાર રહેશે નહી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!