Entertainment

પોલીસ માથી સસ્પેન્ડ કરાયા બાદ અર્પિતા ચૌધરી એક્ટર બની હતી , જોવો કયું સોન્ગ આવ્યુ હતુ.

આજ ના યુગ મા કોના ક્યારે નસીબ ચમકી જાય એ નક્કી ના કહેવાય, કયારેક કોઈ વિડીઓ વાયરલ થાય અને હિરો બની જાય એવા અનેક કિસ્સા ઓ છે ત્યારે આવુ જ બન્યુ અર્પિતા ચોધરી સાથે કે જેણે પોલીસ સ્ટેશન મા વિડીઓ બનાવતા તેને સસ્પેન્ડ કરવામાં આવી હતી.

આજ થી લગભગ એક વર્ષ પહેલા મહિલા પોલીસ કોન્સ્ટેબલ અર્પિતા ચૌધરી ટીકટોક મા વિડીઓ બનાવતી હતી અને એક વિડિયો પોલીસ ની સ્ટેશન મા બનાવ્યો હતો જે વિડીઓ સોસિયલ મીડીયા પર ખુબ વાયરલ થયો હતો અને ઘણા લોકોએ વિરોધ પણ કર્યો હતો ત્યાર બાદ તને પોલીસ ની નોકરી માથી સસ્પેન્ડ કરવામાં આવી હતી. અર્પિતા ચૌધરી ની એક તરફ નોકરી ગઈ તો બીજી તરફ કિસ્મત ચમકી અને એક સોન્ગ મા કામ પણ મળ્યુ હતુ.

અર્પિતા ચૌધરી ને જે સોન્ગ મા એક્ટર તરીકે કામ મળ્યુ હતુ તે જીગ્નેશ કવિરાજ નો આલ્બમ હતો અને સિગીતકાર મનુ રબારી હતા અને સોન્ગ નૌ નામ “ટીક ટોક ની દિવાની” હતુ જેમાં 5 મીલીયન વ્યુ આવેલા. અર્પિતા એ ત્યાર બાદ બીજા ત્રણ આલ્બમ મા પણ કામ કર્યુ છે અને ફિલ્મો માથી પણ તેમને ઓફર થય છે.

અર્પિતા ચૌધરી 2016 ની ભર્તી મા એલઆરડી ની મા પાસ થય હતી અને 2018 મા મહેસાણા મા પોસ્ટીંગ મળ્યુ હતુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!