Gujarat

ભગવાન આવુ દુખ કોઈ ને ના આપે, થય એવી બીમારી કે નામ પણ નથી ખબર

ઈશ્વરની ઈચ્છા શક્તિ બળવાન છે! કહેવાય છે ને કે, ધાર્યું ધણીનું થાય. આપણે બસ ઈશ્વર ઉપર સદાય વિશ્વાસ રાખીને પોતાનું જીવન વિતાવીએ છીએ. દરેક મનુષ્ય જન્મે છે, પરતું જન્મનાર વ્યક્તિ ઘડનાર ઉશ્વર છે, તેનું રૂપરંગ અને સ્વભાવ અમે વિચારશક્તિ અને વ્યક્તિત્વને એ સંપૂર્ણ ભગવાનનાં હાથમાં હોય છે. એના હાથે ઘડવાયેલા આપણે સૌ માટીના રમકડા છીએ ત્યારે તેને જે કર્યું હોય તે કંઈક સારૂ નરસું પરાખ્યુ હોય છે.

આજે આપણે સૌરાષ્ટ્ર એક એવા નાના મહુવા ગામમાં વસતા પરિવારની વાત કરવાની છે જેનાં પર ઈશ્વર જાણે દુઃખના ડુંગર વરસાવ્યા છે, પણ એ સર્વે ઈશ્વરની ઈચ્છા માનીએ તેમને લોકો એ આ દુઃખનું હસતા મુખે સ્વીકાર કર્યો છે. વાત જાણે એમ છે કે, ત્રણ ભાઈઓ વચ્ચે એક દીકરો છે જેને જન્મતા વેંત સ્વસ્થ હતો પરંતુ સમયજતા તેને નામ પર એક ફોલ્લી થઈ અને તેમનાથી તેનો એવું બીમારી થઈ કે તેના વિશે કોઈ ડોકટર પણ ચોક્કસ માહિતી નથી આપી શકતા.

આ પરિવાર આર્થિક રીતે સધ્ધધર નથી કે બહાર જઈને આ રોગની સારવાર કરી શકે તેઓને ખરેખર સૌ લોકોની મદદની જરૂર છે જેનાથી તેઓ પોતાના દીકરાની સારવાર કરી શકે છે. આ ઘરમાં ત્રણ ભાઈઓ વચ્ચે એક જ દીકરો છે અને એની હાલત આવી હોવા છતાં તેઓ આટલી સેવા કરે છે.

તેમની સગવડતા ન હોવા છતાં પણ અને આ ઘરમાં એક જ માજી છે જેમની ઉંમર થઈ ગયા હોવ છતાં આ દીકરાની સેવા કરે છે. આપણે તેમના દુઃખમાં ભાગીદાર ન બની શકીએ પરતું ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે સહયોગ આપવો જોઈએ.આમ આ જોઈને નક્કી જેની સાથે લોહી અને લાગણીઓ સંબંધ હોય છે, તેના માટે આપણે કંઈપણ કરી શકીએ છે અને માનવતા થી મોટું ધર્મ કોઈ નથી.

ખરેખર આપણે આપનો માનવતા ધર્મ અપનાવીને આ પરિવારની ચોક્કસ મદદ કરવી જોઈએ અને જો તમેં ઇચ્છતા હોવ કે આ પરિવારનું દુઃખ જલ્દીથી દૂર થઈ જાય અને આ દીકરો જલ્દીથી આ બીમારી થઈ સ્વસ્થ થઈ જાય તે માટે તેને યોગ્ય સારવાર મળે એ માટે આર્થિક સહયોગ આપવા તમે તેમને આર્થિક રીતે મદદ પોપટભાઈ ફાઉન્ડેશન દ્વારા કરી શકો છો અને તમારું યોગદાન આ પરિવારને પહોંચી જશે.નીચે આપેલ વીડિયો જોઇને તમે આ પરિવારના મુખેથી જ કરુણદાયક ઘટના સાંભળીને તમારું હૈયું દ્રવી ઉઠશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!