Gujarat

માછીમારને મળી માનવ દાંતવાળી માછલી! જાણો આ માછલીનું રહસ્ય , જાણો શા માટે આટલા બધા દાંત..

કંઈ પણ ઘટનાના બને એટલે તરરત જ આપણે માણસો આશ્ચર્ય પામી જ્તા હકીએ છીએ ત્યારે આજે અમે આપને જણા વીશું મેં ક્યાં કર્યો કફવાથી તમારું દુઃખ દર્દ દજર થઈ જાય. ચાલો હાલમાં જ એક એવી ઘટના બનીને તનારું હૃદય કંપી ઉઠશે. ચાલો એક એવી માછલી વિશે જાણીએ જે માનવન દાત નિહાળે છે.

આપણે સૌ કોઈ જાણીએ છે ને, અસાંખ્ય દરિયાઈ માછલીઓ આવેલી છે એને હાલમાં જઅમેરિકાના નોર્થ કેરોલિનામાં એક અલગ પ્રકારની માછલી મળી આવી છે. આ માછલીને માણસો જેવા દાંત છે. તેના મોઢામાં ઘણા ભાગોમાં માત્ર દાંત જ દાંત છે. માછલીનું વજન 4 કિલો છે. સામાન્ય ભાષામાં તેને શીપ્સહેડ ફિશ કહેવાય છે.

આ પ્રકારની માછલી મોટાભાગે એટલાન્ટિક મહાસાગરમાં મળે છે.માછલીની ગ્રે બોડી પર ડાર્ક સ્ટ્રિપ દેખાય છે. આથી તેને કંવિક્ટ ફિશ પણ કહેવાય છે. ન્યૂ યોર્કમાં તેણે ક્રીપી લુકિંગ ફિશથી ઓળખવામાં આવે છે. શીપ્સહેડ ફિશને સાઉથ મિલ્સમાં રહેતા નાથન માર્ટિને પકડી છે. માર્ટિને કહ્યું, માછલી પકડવામાં જે મહેનત થાય છે તેમાં ઘણી મજા આવે છે. ખરેખર આવું માછલી ક્યારેક જ જોવા મળે છે.

આમ પણ કહેવાય છે ને કે, સમુદ્રમાં અનેક દરિયાઈ જીવ આવેલ છે, જેમાં આવી માછલીઓ ક્યારેક જ જોવા મળતી હોય છે. ત્યારે આ યુવક જેને માછલી જોવા મળી તેના ભાગ્ય જ ખૂલી ગયા છે. કહેવાય છે ને કે સફળતા દોડીને નથી આવતી પરતું આપણે અથાગ મહેનત કરીએ ત્યારે પરિણામ મળે છે.જીવનમાં કર્મ કરતા રંગો ફળ ની ચિંતા ઉપર વારો કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!