વાહનચાલકો માટે ખાસ ખબર! સરકારે ડ્રાઈવિંગ લાયસન્સ માટે બ્દલયા નિયમ
કેન્દ્ર સરકાર દ્વારા અવારનવાર અનેક નિયમોમાં ફેરફારો થઈ રહ્યા છે, ત્યારે વાહનો ચાલક પર ફરી એક નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. એક તરફ પેટ્રોલ અન ડીઝલના ભાવને લઈને લોકો હેરાન છે, ત્યાં બીજી તરફ દ્રાઈવિંગ લાયસન્સને મહત્વની જાહેરાત કરવામાં આવી ચેમ્બએ કારણે હવે વહાણ ચાલકો માટે માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે ડ્રાઈવિંગ લાયસન્સ જાહેર કરતા નવા નિયમ બહાર પાડ્યા ત્યારે ચાલો જાણીએ કે હવે લાયસન્સ મેળવવું કેટલું સરળ રહેશે કે કઠિન.
હાલમાં જ મંત્રાલયે બે ઓગસ્ટ, 2021 જાહેર કરેલા નિવેદનમાં કહ્યું, હતું કે “માન્ય સંસ્થાઓ જેવી કે કંપનીઓ, એનજીઓ, ખાનગી પ્રતિષ્ઠાન, ઓટોમોબાઈલ એસોસિએશન, વાહન નિર્માતા સંઘ, ડીટીસીની માન્યતા માટે અરજી કરી શકે છે. “જે અંતગર્ત વા નિયમો અનુસાર, ખાનગી પરિવહન નિર્માતાઓ.
ઓટોમોબાઈલ એસોસિએશન, એનજીઓ અથવા કાયદાકીય ખાનગી ફર્મ સહિત વિવિધ સંસ્થાઓને માન્યતા પ્રાપ્ત ડ્રાઈવર પ્રશિક્ષણ કેન્દ્ર ચલાવવાની પરવાનગી આપવામાં આવી છે. પછી એ નિર્ધારિત પ્રશિક્ષણ પાઠ્યક્રમ પુરો કરનાર લોકોને ડ્રાઈવિંગ લાયસન્સ આપી શકશે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે આ સંબંધમાં અધિસુચના જાહેર કરી દીધી છે.
મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી આ સંસ્થાઓ ક્ષેત્રીય પરિવહન કાર્યાલયો દ્વારા ડ્રાઈવિંગ લાયસન્સ જાહેર કરવાની હાલની સુવિધાઓ ઉપરાંત ડ્રાઈવિંગ લાયસન્સ જાહેર કરવા સક્ષમ હશે. તે માન્યતા માટે આવેદન કરવાને પાત્ર હશે.