India

વિક્રમ બત્રા નાના હતા ત્યારે જ તેના શિક્ષકે જે ભવિષ્યવાણી કરી હતી એ આગળ જતા સાચી પડી હતી

15 મી ઓગસ્ટ ના રોજ એક ફીલ્મ રિલીઝ થય જેનુ નામ હતુ શેરશાહ. આ ફિલ્મ ના ચારેકોર ખુબ વખાણ થઈ રહ્યા છે અને લોકો ને ખુબ પસંદ આવી છે. ખરેખર આ ફિલ્મ એક સાચી ઘટના પર આધારીત છે. એક આર્મી જવાન જેનુ નામ કેપ્ટન વિક્રમ બત્રા તેના આ ફિલ્મ બની છે. ફીલ્મ નુ નામ શેરશાહ એટલા માટે આપવામા આવ્યુ છે કે યુધ્ધ વખતે વિક્રમ બત્રા નો કોડ નેમ શેરશાહ હતુ.

કેપ્ટન વિક્રમ બત્રા ના જીવન પર બનેલી આ ફિલ્મ મા બોલીવૂડ સ્ટાર સિધ્ધાર્થ મલ્હોત્રા તેના કીરદાર મા છે અને કીયારા અડવાણી પણ આ ફિલ્મ મા છે. કેપ્ટન વિક્રમ બત્રા ની વાત કરીએ તો તેવો માત્ર 25 વર્ષ ની ઉમરે જ દેશ માટે શહીદ થય ગયા હતા. અને તેમને બાદ તેમને પરમવિર ચક્ર નુ સન્માન પણ આપવામા આવ્યુ છે.

વિક્રમ બત્રા ના માતા પિતા આજે પણ જયારે વિક્રમ બત્રા ને યાદ કરે તો તેમની આંખો ભીની થઈ જાય છે. હાલ વિક્રમ બત્રા ના માતા પિતા ના નુ એક જુનુ ઈન્ટરવ્યુ સામે આવ્યુ છે જેમા તેમના માતા એ એક વાત કહી હતી તે કે નાનપણ મા જ વિક્રમ ના ટીચરે વિક્રમ માટે એક ભવિષ્યવાણી કરી હતી જે સાચી પડી હતી.

વિક્રમ બત્રા જયારે પ્રાથમીક શાળા મા હતા ત્યારે તેમના શિક્ષક એ વિક્રમ બત્રા ના માતા ને કીધેલુ કે જ્યારે વિક્રમ મોટો થાશે ત્યારે કાંઈક એવું મોટુ કામ કરી ને દેખાડશે. કેમકે તેના મા એવા બધા ગુણ છે. જયારે વિક્રમ બત્રા દેશ માટે શહીદ થયા બાદ મા તે ટીચર વિક્રમ બત્રા ના માતા પિતા પાસે પહોંચ્યા હતા અને જે વાત નાનપણ મા કરી હતી તે યાદ અપાવી હતી.

આજે પણ જ્યારે વિક્રમ બત્રા ના માતા પિતા એ જ્યારે સેરશાહ ફીલ્મ જોઈ ત્યારે તવો ખુબ ભાવુક થયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!