Viral video

કરોળીયા નો જાળુ બનાવતો વિડીઓ જોઈ તેમ પણ કહેશો કે કુદરત ની કરામત છે બાકી ! જુવો વિડીઓ

સોસિયલ મીડીયા પર અવાર નવાર અનેક વિડીઓ વાયરલ થતા હોય છે જેમા કાઈ ને કાઈ અવનવુ જોવા મળતું હોય છે ત્યારે તાજેતર મા જ એક વિડીઓ વાયરલ થયો છે જે એક કરોળીયા નો છે જે વિડીઓ જોઈ ને તમે પણ કહેશો કે પ્રભુ ની લીલા અપરંપાર છે. આ બે મીનીટ નો વીડીઓ લાખો લોકો એ જોયો છે

અર્જુન ભુલાન નામ ના કોઈ ફેસબુક યુઝરે આ વિડીઓ શેર કર્યો હતો. આ વિડીઓ મા જોઈ શકાય છે કે એક કરોળીયા કેવી રીતે જાળું બનાવી રહ્યો છે અને માત્ર બે જ મીનીટ મા પોતાની મહેનતથી અનોખી જાળ બનાવે છે. કરોળીયા વિશે અહી તમને રોચક તથ્ય જણાવીએ તો દુનીયા મા કરોળીયા ની કુલ ચાલીસ હજાર થી વધુ જાતી છે અને તમામ જાતી ની કોઈ ને કોઈ ખાસિયત હોય છે.

જેમ કે કોઈ જાતી ના કરોળીયા ની આંખો ચાર તો કોઈ ને આઠ આંખો હોય છે અને ઘણા કરોળિયા ની આંખો જ નથી હોતી. કરોળીયા મોટા ભાગે શિકાર કરવા માટે ખાસ પ્રકાર ની ઝાળ બનાવે છે. અહી જાણવા જેવુ છે કે જ્યારે કરોળીયો જાળ બનાવે છે ત્યારે તે પોતાના શરીર માથી લીકવીડ કાઢે છે. અને લીકવીડ જ્યારે હવા ના સંપર્ક મા આવે ત્યારે એ દોરા જેવુ બની જાય છે.

નોંધ :- નીચેના વિડીઓ નો સોર્સ ફેસબુક પર થી લીધેલો છે અહી માત્ર તેની લિંક શેર કરવામા આવી છે. ગુજરાતી અખબાર આ વાયરલ વિડીયો ની હકીકતા ની પુષ્ટી કરતું નથી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!