Gujarat

સાપનું ઝેર ઉતારવામાં કંટોલા રામબાણ ઉપાય, જાણો કંઈ રીતે ઉપયોગી.

આજે આપણે એક આયુવૈદિક ઔષધિઓ વિશે જાણીશું જેનાથી સૌથી ખતરનાક સાપનું ઝેર પણ ઉતરી જશે. ક્યારેક અનેક સમસ્યાઓ સર્જાય છે, ત્યારે શુ કરવું સમજાતું નથી. જો તમને સાપ કરડ્યો હોય ત્યારે એક ઔષધિ તમને ઉપયોગ થશે જેના લીધે તમારું જીવન પણ બચાવી શકે છે. આ ઔષધી તમને બહુ જ ઉપયોગી થશે કારણ કે અત્યાર સુધી આપણે આ ઔષધીને શાકભાજી તરીકે જ ઉપયોગ કરતા હોય છે પણ આજે આપણે તેના બીજા ગુણોવિશે જાણીશું.

આમ તો સાપનું ઝેર ઉતારવા માટે અનેક ઔષધિઓ ઉપલબ્ધ છે, પરતુંઆજે અમે તમને એવા જ એક છોડ વિષે જણાવીશું જેના દ્વારા તમે સાપ ના ઝેર ને દુર કરી અને વ્યક્તિનો જીવ બચાવી શકશો. આ ઔષધિ એટલે કટોલા અને આ છોડના ફુલને તેને તમે જે જગ્યા એ સાપ કરડી ગયો હોય તે જગ્યા એ લગાવવાથી સાપ નું ઝેર દુર થાય છે.

કંટોલા ના ફૂલ ને ઘસી ને પ્રભાવિત જગ્યા એ લગાવવું. આવું કરવાથી સાપ નું ઝેર શરીર માં ફેલાતા રોકાય છે. અને આ ઝેર ને ઓછુ પણ કરે છે. આ ઉપાય તાત્કાલિક કરવો અને પછી દર્દી ને ડોક્ટર પાસે લઇ જવું જરૂરી છે, કારણ કે આ ઉપાય કરતા પહેલા ડોક્ટરની તો સારવાર જરૂર લેવી.

આ આર્ટિકલમાં બતાવવામાં આવેલ કોઇપણ પ્રકારની સલાહ, સુચન તથા કોઇ પણ નુસ્ખા, પુસ્તકો તથા ઈન્ટરનેટ પરથી ધ્યાનમાં રાખીને દર્શાવવામાં આવેલ છે, તેમ છતા કોઇપણ પ્રયોગ કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જ જોઈએ. અહીંયા દર્શાવેલા નુસખા દરેક વ્યક્તિની તાસીર પ્રમાણે કામ કરે છે. આડઅસર તથા કોઇપણ પ્રકારના નુકશાન માટે Gujarati Akhbar જવાબદાર રહેશે નહી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!