15 વર્ષની યુવતી અડધી રાત્રે બોયફ્રેન્ડ ઘરે બોલાવ્યો! પિતાને વાતની જાણ થતાં યુવતીએ બોયફ્રેન્ડ સાથે કર્યું આવું કામ..
કહેવાય છે ને કે, આજનો યુગ બહુ બદલાઈ ગયો છે! આજનાં ટીનેજર પ્રેમ એવા પાગલ થઈ જાય છે કે, આપણે ક્યારેય કોઈએ વિચાર્યું પણ નહીં હોય. આજે તૃણવસ્થામાં આવતા જ યુવક અને યુવતીઓમાં શારીરિક સંબંધ પ્રત્યે વધુ આકર્ષાય છે. હાલમાં જ અડધી રાત્રે 15 વર્ષની યુવતીએ પોતાના બોયફ્રેન્ડને ઘરે બોલાવ્યો અને પછી તેના પિતા જોઈ ગયા અને જે ઘટના બનીએ સૌ કોઈ ચોકી જશે.
મહાનગર અમદાવાદ શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં રહેતી સગીરાને એનો બોયફ્રેન્ડ રાત્રી દરમિયાન મળવા આવ્યો હતો. પણ જ્યારે પિતા સવારે જગ્યા ત્યારે દીકરી કોઈ સાથે વાત કરતી હતી. જે જાણીને પિતા ઊંઘ એકાએક ઉડી ગઈ હતી. સગીરા ડરી જતા તે પોતાના બોયફ્રેન્ડ સાથે પિતાના ઘરેથી ભાગી ગઈ છે. આ પછી આ પ્રેમીપંખી ગાંધીનગરમાં આવેલા એક ગાર્ડનમાં દિવસ અને રાત ત્યાં જ બેસી રહ્યા હતા.
બીજી બાજું પિતાએ દીકરી ઘરેથી ભાગી જતા પોલીસને જાણ કરી હતી. પોલીસે ટેકનિકલ સપોર્ટથી બંન્નેને ગાંધીનગરથી પકડીને અમદાવાદ લાવી છે. જે મામલે કૃષ્ણનગર પોલસે ગુનો નોંધી કાયદેસરની તપાસ શરૂ કરી છે અને બંનેને પકડી લીધા હતા. ખરેખર આ વાત પરથી એ શીખવું જોઈએ કે ક્યારેય આવા પગલાં ન લેવા જોઈએ કસ પરિવારનું નામ ખરાબ થાય.