ખતરનાક કોરોનો ના આ છે ખતરનાક લક્ષણ, તરત થય જાવ સાવધાન નકર
હાલ દેશ ભા બીજી લહેર તબાહી મચાવી છે દેશ મા રોજ 2 લાખ થી વધુ કેસૉ આવવા પડયા છે ત્યારે લક્ષણો દેખાતા જ સાવધાન થય જવાની જરુર છે. અને તરત હોસ્પીટલ ની વિઝીટ કરવાની જરુર છે.
ખતરનાક કોરોના નુ પ્રથમ લક્ષણ છે ઓકસીજન લેવલ જો દર્દી નુ ઓક્સીજન લેવલ સતત 80 કરતા ઓછુ રહેતુ હોય તો આવા સંજોગો ડોક્ટર નીમુલાકાત જલદી લેવી. ઓકસીજન લેવલ ઘટવાનું મુખ્ય કારણ ફેફસા મા ફલડ ભરાઈ જવાને કારણે થયુ હોય છે.
અન્ય લક્ષણો ની વાત કરીએ તો નવુ લક્ષણ કહી શકાય તે છાતી મા દુખાવો છે દર્દી ને સતત છાતી મિ દુખાવો અને બળતરા ની ફરીયાદ રહે છે. સાથે સાથે અન્ય એક લક્ષણ જોઈએ તો આળસ અને બેહોશી જેવુ વર્તન કરે અને બેડ માથી ઉભા થવાનુ પણ મન ના થાય તો આ બાબતે ધ્યાન મા લઈ ને કરોના નો રીપોર્ટ કરાવવો જરુરી. આ ઉપરાંત કોરોના ના અનેક લક્ષણો છે જેમાં સુકી ખાસી આખી બળતરા કફ શરદી વગેરે.