52 વર્ષીય સસરા તેની 23 વર્ષની પુત્રવધૂ સાથે પ્રેમમાં પડ્યા પછી બન્ને એ….
પિતા અને દીકરી સમાન એક સંબંધ હોય છે પુત્રવધૂ અને સસરા નો સંબંધ પણ હાલ કળિયુગ ચાલી રહ્યો છે તેવુ લાગી રહ્યુ છે. કારણ કે એક એવા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં એક પુત્રવધૂ અને સસરા વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો છે.
જી હા આ ઘટના અલવર જીલ્લા ની છે જયાં પરબાદી નામના એક વ્યક્તિ એ તેની પુત્રવધૂ સાથે પ્રેમ થયો હતો અને બન્ને એ લગ્ન પણ કર્યા હતા.પરબતી લાલ નામના યુવાને તેના પુત્રની પત્ની એટલે કે પુત્રવધૂ લાલી દેવી સાથે દિલ્હીના આર્ય સમાજના મંદિરમાં લગ્ન કર્યા. આ પછી, માર્ચ મહિનામાં, બંને તેમના લગ્નની નોંધણી માટે દિલ્હીની ટીસ હજારી કોર્ટમાં પહોંચ્યા હતા. આ દરમિયાન સસરા અને પુત્રવધૂએ પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો અને તમામ વિગતો જણાવી હતી.
તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા મહિલાએ અલવર પોલીસ સ્ટેશનમાં તેના પતિ વિરુદ્ધ હુમલો અને દહેજની પજવણીનો કેસ પણ નોંધાવ્યો છે. જે મુજબ તે પોતાના પતિ સાથે રહેવા માંગતી નથી. જોકે, આ મામલો હજુ પણ જિલ્લા અદાલતમાં પેન્ડિંગ છે.
સસરા અને પુત્રવધૂ બંને દિલ્હીના દ્વારકા સેક્ટર 3 માં ભાડાના મકાનમાં રહે છે. આ વ્યક્તિ પુત્રવધુ સાથે લગ્ન કર્યા પહેલા પોતાની પત્ની ને પણ તલાક આપી હતી અને બન્ને ની ઉમર વાત કરીએ તો સસરા ની 52 અને પુત્રવધુ ની 29 વર્ષ ઉમર છે.