Gujarat

800 વર્ષ પછી મંદિર નો દરવાજો ખોલતા અંદર જે વસ્તુઓ હતી એ જોઈને સૌની આંખો અંજાઈ ગઈ..

આપણા ભારતમાં દેશમાં અનેક એવા પૌરાણિક મંદિરો આવેલા છે, જ્યાં ઇતિહાસની અનેક વિરાસતો છુપાયેલ છે. ઘણા મંદિરો તો એવા પણ છે, જ્યાં ખજાનો અને હીરા માણેક,ઝવેરાત મળેલ છે, ત્યારે આજે આપણે એક એવા મંદિર ની વાત કરીશું જેનો દરવાજો 800 વર્ષ પછી ખોલવામાં આવ્યો અને દરવાજાની અંદર થી જે પણ કંઈ નીકળું એ જાણીને તમે પણ ચોંકી જશો.

સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, મધ્યપ્રદેશના તિશય ક્ષેત્ર બરાસોમાં એક મંદિરનો ઓરડો લગભગ 800 વર્ષોથી બંધ હતો એટલે પૂરાતત્વ વિભાગના લોકોએ આ મંદિરના ઓરડાને ખોલવાનો ફેસલો કર્યો. પુરાતત્વ વિભાગના લોકોને ઉમ્મીદ હતી કે આ ઓરડામાંથી તેને ઘણી બધી મૂર્તિઓ મળી શકશે. પરંતુ જ્યારે આ ઓરડો ખોલવામાં આવ્યો તો દરેક કોઈ હેરાન રહી ગયા….

ઓરડા ની અંદર થી માત્ર ને માત્ર ચામચીડીયાનિકળા અને ઓરડાની સફાઈ કરવામાં ઘણો સમય લાગ્યો અને લગભગ ત્રણ-ચાર ટ્રોલી ભરીને કચરો ઓરડામાંથી નિકળ્યો હતો. દિગંબર જૈન મંદિર ઘણું જુનું મંદિર છે અને આ મંદિરને જોવાં માટે દુર-દુરથી લોકો આવે છે. આ મંદિરમાં સમય-સમય પર મહોત્સવનું આયોજન પણ કરવામાં આવે છે. ત્યાં આ મંદિરમાં હાજર આ ઓરડો ઘણાં વર્ષોથી બંધ હતો. ત્યારપછી આ ઓરડાને ખોલવાનો ફેસલો કર્યો અને જ્યારે વર્ષોથી બંધ પડેલો ઓરડો ખોલ્યો કો ઓરડામાંથી ઘણી બધી વસ્તુઓ મળી અને સાથે જ આ ઓરડામાં એક ગુફા પણ મળી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!