GujaratViral video

ભારે કરી ! આ કપલે સુહાગરાત નો વિડીઓ સોશિયલ મીડિયા પર મુક્યો ! લોકો ભડકયા અને કીધુ કે કાઈક તો શર્મ કરો

સોશિયલ મીડિયાનો કીડો હાલ દરેક યુવકના પેટમાં ઘુસી ગયો હોય તેવું લાગી રહ્યું છે કારણ કે હાલના સમયમાં અનેક લોકો સોશિયલ મીડિયા પર વાયરલ થવા માટે એવા એવા કામો કરી નાખતા હોય છે કે જે જોઈને આપણને પણ ગુસ્સો આવતો હોય છે. એવામાં એક કપલે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એવો વિડીયો શેર કર્યો હતો કે તેને જોયા બાદ દરેક સોશિયલ મીડિયા યુઝરોનો રોષ ફાટી નીકળ્યો હતો.

આમ તો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક તથા ટ્વીટર જેવા મોટા સોશિયલ મીડિયા માધ્યમોમાં છવાય જવા માટે લોકો એવા એવા કાંડ કરી બેઠતા હોય છે કે તેના વિશે આપણે વિચારી પણ નથી શકતા. ખરેખર અમુક લોકો તો વાયરલ થવામાં જ એટલી બધી હદોને પર કરી જાય છે કે વાતના પૂછો. આ કપલે પણ આવું જ કર્યું, સોશિયલ મીડિયા પર આ કપલે પોતાનો એવો વિડીયો શેર કર્યો કે જોનાર સૌ કોઈનો ગુસ્સો જ ફાટી ગયો.

ગોવાના આ કપલે પોતાના ઇન્સ્ટાગ્રામ પર આ વિડીયો શેર કર્યો હતો જેને જોયા બાદ સોશિયલ મીડિયા યુઝરો રોષે ભરાયા હતા. આમ તો કહી શકાય કે આ વિડીયો લગ્નની પેહલી રાતનો છે. લોકોનું એવું કેહવું છે કે આ કપલે વ્યુવર્શિપ માટે પોતાનો અંગત વિડીયો વાયરલ કરી દીધો છે. વિડીયો જોયા બાદ તમામ યુઝરો ખુબ રોષે ભરાયને કમેન્ટ કરી હતી.

જેમાં એક યુઝરે તો વિડીયો જોઈને કહ્યું હતું કે ‘આવું કરતા શરમ નથી આવતી’ જયારે બીજા એક યુઝરે જણાવ્યું હતું કે ‘દુનિયામાં આવા માણસો પણ પડયા છે.’ હાલ આ વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેના પર લોકો ખુબ ગુસ્સે થઇ રહ્યા છે, આ પેહલો આવો વિડીયો નથી આની પેહલા પણ આવા અનેક વિડીયો આવી ચૂકેલ છે જેમાં કોઈ અશ્લીલ હરકત અથવા તો બીજી કોઈ હરકત કરવામાં આવતી હોય છે. આ વિડીયો વિશે તમારું શું મંતવ્ય છે.

 

View this post on Instagram

 

A post shared by Rahul & Arushi (@arushirahulofficial)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!