Gujarat

રડાવી દે તેવો કિસ્સો! પિતાએ પોતાના હાથે ટિકડા ખવડાવીને મોતને વ્હાલું કર્યું, પુરી ઘટના વાંચી રડવું આવી જશે…

હાલમાં દિવસેને દિવસે આત્મહત્યાના (Suside) બનાવો બની રહ્યા છે, ત્યારે વધુ એક બનાવ સામે આવ્યો છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે હનુમાનગઢ જિલ્લાના પંડિતાવલી ગામના રહેવાસી રાજકુમાર ગિરીએ પોતાના બે બાળકો મુનમુનઅને પંકજ સાથે ખેતરમાં સલ્ફાસની ગોળીઓ ( Poison) ખાઈને જીવન ટૂંકાવી લિધુ. આ બનાવના પગલે ચારોતરફ ચકચાર મચી ગયો છે. આ ઘટના ખરેખર દુઃખદાયી છે. (Shokingnews)

દૈનિક ભાસ્કરના અહેવાલ પ્રમાણે જાણવા મળ્યું કે આત્મહત્યા કરતા પહેલા તેઓ લાઈવ આવ્યા હતા. જે દરમિયાન લોકોએ આ લાઈવ (Live) જોયું તો તેઓ રાજકુમારના ઘરે દોડી ગયા અને ત્રણેયને પીલીબંગાની સરકારી હોસ્પિટલમાં (Hospital)લઈ ગયા પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલા જ રાજકુમારનું મોત નીપજ્યું હતું. બંને બાળકો ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

મૃતક રાજકુમારગીરી એ લાઈવમાં પોતાની આપવીતી જણાવીને સલ્ફાસની ગોળી પોતે ખાઈને સાથે બાળકોને ગોળીઓ પણ ખવડાવી હતી. જ્યારે ગામના પવન કુમાર ગોસ્વામી સહિત અન્ય લોકોએ ફેસબુક પર લાઇવ જોયું, ત્યારે તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને રાજકુમાર, મુનમુન અને પંકજને પીલીબંગાની સરકારી હોસ્પિટલમાં લઈ ગયા. આ બનાવ અંગે જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચેલ. (police visit death point)

મૃતક રાજકુમારગીરીએ લાઈવમાં પોતાના બાળકોને તેમની માતાને રામ-રામ કરવાનું કહે છે. પોતાની પત્નીને કહે છે કે તું તારા પ્રેમિકા સાથે જ રહેજે. આ પછી રાજકુમાર રડવા લાગે છે. તેની સાથે બંને બાળકોની આંખમાં પણ આંસુ આવી જાય છે અંતે તે બોલે છે કે જસવંત મેઘવાલ, મારી પત્ની, રાકેશ મેઘવાલ, હંસરાજ મેઘવાલ અને હંસરાજની પત્ની મારા બે બાળકોના મૃત્યુ માટે જવાબદાર છે. આ સમગ્ર બનાવ અનૈતિક સંબંધ મામલે છે અને હાલમાં આ બનાવ અંગે પોલીસે ( invigilation)યોગ્ય તપાસ હાથ ધરી છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!