રાજકોટમાં પરણીતાએ પતિના ત્રાસથી કંટાળીને મૌતને વ્હાલું કરી લીધું!! પતિ પેહલી પત્ની તેની અંદર આવી હોવાનું કહી ધુણતો અને….
દિવસેને દિવસે ચોંકાવનાર કિસ્સાઓ સામે આવી રહ્યા છે, ત્યારે હાલમાં જ એક વધુ બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે વધુ વિગતવાર માહિતી જાણીએ. તો રાજકોટ શહેરમાં મૃત્યુ પામેલી પહેલી પત્ની શરીરમાં આવતી હોવાનું કહી ધૂણતા-ધૂણતા ત્રાસ ગુજારનારા પતિથી કંટાળી બીજી પત્નીએ જીવન ટૂંકાવ્યું હતું.
આ બનાવ અંગે જાણવા મળ્યું હતું કે, મૃતકનું નામ જલ્પાબેન પટેલના પિતાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું.
તેમની દીકરી જલ્પાના લગ્ન 17 વર્ષ પહેલા સુરતમાં થયા હતા અને તેને બે સંતાનો થયા હતા. જો કે, પતિ સાથે અણબનાવ થતાં જલ્પાએ ડિવોર્સ લીધા હતા અને બાદમાં પિયરમાં રહેવા લાગી હતી. જે બાદ પિતાએ જલ્પાને આશરે છ મહિના પહેલા રાજકોટમાં રહેતા લક્ષ્મણ સાથે પરણાવી હતી.
લક્ષ્મણને પણ પહેલા લગ્નથી તેને બે દીકરા હતા. બે મહિના પહેલા જ મૃત્યુ પામેલી પત્ની સામે નિયમિત દીવા કરીને ધૂણતો અને તેની પહેલી પત્ની છે તેવું કહીને જલ્પાનું ગળુ દબાવતો હતો અને શારીરિક અને માનસિક ત્રાસ પણ આપતો હતો અને આ કારણે જલ્પા પિયર આવી ગઇ હતી.
જુલાઈના રોજ તેણે પોતાની નાની બહેન નિલમને ફોન કર્યો હતો અને પોતાની દીકરી અને દીકરાનું પણ તેના ગયા બાદ ધ્યાન રાખવાની વિનંતી કરી હતી. જે બાદ સાંજના સમયે જલ્પાના સાસરિયાં તરફથી તેના પિતા પર ફોન આવ્યો હતો અને તેનું અવસાન થયું હોવાનું જણાવ્યું હતું.
ખુલાસો થયો હતો. જ્યારે મહિલાએ તેને આમ ન કરવા કહ્યું તો તેણે 10 લાખ રૂપિયાની માગણી કરી હતી. મહિલા તેના વર્તનથી કંટાળી છ વર્ષની દીકરી સાથે પિયર જતી રહી હતી. ત્યાં પણ તેનો પતિ પહોંચી જતો હતો અને હેરાન કરતો હતો.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.