રાહદારીઓ સામે મળ્યો ડાલામથો સાવજ, કેમેરામાં કેદ થયા દ્ર્શ્યો લાઈવ દ્ર્શ્યો! પૈસા દેતા પણ આવા સિંહ દર્શન ન થાય…જુઓ વિડિયો
સોશિયલ મીડિયા પર અનેક પ્રકારના વિડીયો વાયરલ થતા હોય છે ત્યારે વધુ એક વિડિયો સામે આવે છે આ વીડિયોમાં તમે જોઈ શકશો કે ગીરનો કેસરી સિંહ સડક પર વિચરણ કરતા જોવા મળ્યો આ દ્રશ્યો કેમેરા માટે થતા હાલમાં આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે ખરેખર આવા દ્રશ્ય ભાગ્ય જોવા મળતા હોય છે.
કારણ કે આપણે જાણીએ છીએ કે લોકો સિંહને જોવા માટે સાસણમાં હજાર રૂપિયાનો ખર્ચો કરે છે ત્યારે સિંહ જોવા મળે છે. ગુજરાત એકમાત્ર એવી જગ્યા છે જ્યાં એશિયાટિક લાયન જોવા મળે છે. તે આપણા માટે સમાન છે.
સૌથી ખાસ વાત એ છે કે સિંહ માત્ર આપણું ગૌરવ નથી પરંતુ સિંહ આપણો એક અભિન્ન હિસ્સો છે સીહ એ ગીરની ઓળખ છે. આજના સમયમાં સિંહની લોકપ્રિયતા વિશ્વભરમાં ખૂબ જ વધી રહી છે ત્યારે દેશ વિદેશના પ્રવાસીઓ ગીરમાં સિંગ જોવા આવતા હોય છે.
હાલમાં સોશિયલ મીડિયામાં એક વિડીયોમાં તમે જોઈ શકશો કે વાહનચાલકો પરથી પસાર થઈ રહ્યા છે ત્યારે બીજી તરફથી એક સિંહ આવતો નજરે પડે છે અને તમે કેમેરામાં જોઈ શકશો કે આ સિંહ રોડ ક્રોસ કરીને બીજી તરફ જાય છે. વિડીયો હાલમાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને લોકો આ વિડીયો સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.