Gujarat

અંબાલાલ પટેલે કરી ભારે ભયંકર આગાહી! આંધી અને વંટોળ સાથે ગુજરાતમાં ભારે વરસાદ ત્રાટકશે???? જાણો શું કહ્યું…

ગુજરાતમાં હાલમાં ગરમીનું પ્રમાણ વધેલું છે ત્યારે ફરી એકવાર અંબાલાલ પટેલે આગાહી કરી છે. પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર ગઈકાલ 6 જૂન સુધીમાં પવનની સ્પીડ 40 કિમીની આસપાસ રહેશે. તેમજ દક્ષિણ ગુજરાતમાં સુરત,વલસાડમાં વરસાદની શકયતા છે.

જ્યારે ઉત્તર ગુજરાતમાં આંધીવંટોળની શકયતા છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના દરિયાકિનારે હળવો વરસાદ વરસી શકે છે.હાલમાં જ અંબાલાલ પટેલે આગાહી કરી છે,  રોહિણી નક્ષત્રમાં આંધી-વંટોળનું પ્રમાણ વધશે. આગામી દિવસોમાં આંધી-વંટોળ સાથે વરસાદ થશે.

આગાહી અનુસાર પાકિસ્તાનથી આંધી મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પહોંચશે. સૌરાષ્ટ્રના કેટલાકના ભાગોમાં આંધી-વંટોળ થશે.અરબ સાગરમાં 10 થી 12 જૂનમાં લો પ્રેશર બનશે. અને ભારતના દક્ષિણમાં બેસેલું ચોમાસું આગળ વધશે.

તા. 10 થી 12 જૂનમાં મહારાષ્ટ્રમાં ભારે વરસાદની શકયતા છે.આ સમયગાળામાં દક્ષિણ ગુજરાતમાં વરસાદની શકયતા છે. અત્યારે અલનીનોની અસર રહેશે,લા નીનોની અસર નહીં જોવા મળે.

 

 

 

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!