લોક સાહિત્ય કલાકાર દેવાયત ખવડ રાજકરણમા એન્ટ્રી કરશે???? જાહેર મંચ પર વ્યક્ત કરી પોતાની ઈચ્છા, કહ્યું કે મને જો ટીકીટ મળી જાય…..
હાલમાં લોકસભાની ચૂંટણીનો માહોલ તો પૂર્ણ થઈ ગયો છે પરંતુ ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીના ગેનીબેન ઠાકોરે લોક સભાની ચૂંટણીમાં બનાસની બેઠક જીતી લેતા હવે તેઓ ધારાસભ્ય પદેથી રાજીનામુ આપી દીધું છે. હવે આ બેઠક પર ટૂંક જ સમયમાં પેટા ચૂંટણી યોજાઇ શકે છે. હવે જોવાનું એ રહ્યું કે, વાવ બેઠક પર હવે કોણ ચૂંટણી લડે છે?
તમને જાણીને નવાઈ લાગશે કે ગુજરાતના લોકપ્રિય ગાયક કલાકાર રાજકરમમાં એન્ટ્રી કરવા જઈ રહ્યા હોય તેવા પડઘાઓ પડી રહ્યા છે, જ્યાં જુઓ ત્યાં ત્યાં માત્ર દેવાયત ખવડની ચર્ચાઓ થઈ રહી છે. ચાલો અમે આપને વિગતવાત માહિતી જણાવીએ કે,તમને જાણીને નવાઈ લાગશે કે, હાલમાં જ દેવાયત ખવદે જાહેર મંચ એવી વાત કરી હતી કે લોકોને લાગી રહ્યું છે કે દેવાયત ખવડ રાજકરનમાં એન્ટ્રી કરશે.
હાલમાં જ ગુજરાતમાં બનાસકાંઠામાં આયોજિત ભવ્ય
લોક ડાયરામાં ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરતાં દેવાયત ખવડે કહ્યું કે, ન કરે નારાયણને મને ટિકિટ મળી જાય તો બનાસકાંઠાની પ્રજા માને જિતાડી દે એમ છે, એટલો મને આ બનાસે પ્રેમ આપ્યો છે.
અહીંના એક-એક સમાજે મને પ્રેમ કર્યો છે. આ રીતે બોલતા તેમણે ડાયરામાં બનાસકાંઠાવાસીઓના પ્રેમ વિશે વાત કરતાં પોતાની ચૂંટણી લડવાની ઝીણી-ઝીણી ઈચ્છા વ્યક્ત કરી હતી. હાલમાં બનાશકાંઠાની એક બેઠક એટલે કે વાવ વિધાન સભાની બેઠક પર પેટા ચૂંટણી યોજાશે. જો દેવાયત ખવડ રાજકારણમાં એન્ટ્રી કરશે તો સંગીતની દુનિયામાં એક નવી ઇતિહાસ સર્જાર્શે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.