વિદેશી રસ્તાઓ પર ફોરેનરોને લાગ્યો ગુજરાતી ચસ્કો !! બધાને કહ્યું “ચા પીવો બિસ્કિટ ખાવ… વિડીયો જોઈ તમે હસી પડશો
આપણે સૌ કોઈ જાણીએ છે કે, આજે દેશ વિદેશમાં ગુજરાતીઓ વસે છે અને વિદેશની ધરતી પર ગુજરાતીઓની વાનગી પણ ખુબ જ લોકપ્રિય બની ગઈ છે. વિદેશના લોકો પણ આ ગુજરાતી વાનગીઓનો સ્વાદ માણે છે તેમજ સાથોસાથ વિદેશીઓ ગુજરાતી પરંપરા, સંસ્કૃતિ અને ભાષાકીય જ્ઞાન પણ ધરાવે છે અને ગુજરાતી ભાષા પણ બોલે છે. હાલમાં જ એક વિડીયો વાયરલ થયો છે. આ વીડ્યોમાં તમે જોઈ શકશો કે અમેરિકાની ધરતી પર આફ્ર્કીન યુવાનો ચા અને બિક્ટીક વેચી રહ્યા છે એ પણ બુમોં પાડી રહ્યા છે.
આ વિડીયો જોઈને એટલું ચોક્કસ સમજાય છે કે, ગુજરાતી વાનગીઓની વૈશ્વિક લોકપ્રિયતા મળી છે, ગુજરાતી ખાવાનું, જે તેના સ્વાદિષ્ટ સ્વાદ અને વિવિધતા માટે જાણીતું છે, હવે વિશ્વભરના લોકોમાં ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યું છે. આ વાયરલ વિડીયોમાં તમે જોઈ શકશો કે, આ યુવાનો ગુજરાતી ભાષાના શબ્દો શીખીને અને ગુજરાતી સંસ્કૃતિનો અનુભવ કરીને ભારતીય સંસ્કૃતિનો એક ભાગ બનવાનો પ્રયાસ કરી રહ્યા છે.
આ વાયરલ વિડીયો એ દર્શાવે છે કે ગુજરાત અને ભારત કેવી રીતે વિશ્વને પ્રભાવિત કરી રહ્યા છે. ગુજરાતી ખાવાનું અને સંસ્કૃતિ સમગ્ર વિશ્વમાં લોકોને એકસાથે લાવી રહી છે અને તેમને નજીક લાવી રહી છે. આ વિડીયો હાલમાં લોકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે અને લોકો વિડીયો જોઈને વખાણ પણ કરી રહ્યા છે. આ વિડીયો જોઈને એટલું ચોક્કસ સમજાય કે, આજના સમયમાં વિશ્વના ખૂણે ખૂણે ચાની લોકપ્રિયતા પણ વધુ છે.