Entertainment

બબીતાજી એ અર્ધવસ્ત્રમાં હાલતમાં મડ બાથ તસ્વીરો શેર કરીને ચાહકોને કર્યા ઘાયલ!જાણો ચાહકો શું કહ્યું.

આપણે સૌ કોઈ જાણીએ છે કે બબીતાજી સદાય લોકપ્રિયતાને લીધે ચર્ચમાં રહી છે, ત્યારે હાલમાં બબીતાજીની એજ મનમોહક તસ્વીર વાયરલ થઈ રહી છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે થોડા દિવસ પહેલા જ ઉર્વશી રોતેલાએ પોતાની એક તસ્વીર શેર કરી હતી જેમાં જે ન-ગ્નહાલતમાં હતી અને તેના પર માટી લાગવેલ હતી આ એક આયુવૈદિક પદ્ધતિ છે જે સ્વાસ્થ્ય માટે લાભદાયક છે. ત્યારે હાલમાં જ બબીતા એ પણ એક આવી અદાકારક તસ્વીર શેર કરી છે.

 મુનમુન દત્તાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ‘મડ બાથ’ની ત્રણ તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં મુનમુન દત્તા દરિયા કિનારે મોનોકિની પહેરીને નજરે પડી રહી છે. બબીતાએ પોતાના શરીર પર માટીનો લેપ કર્યો છે. આ તસવીરો 2017ની જોર્ડન ટ્રીપની છે.મુનમુન દત્તાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ‘મડ બાથ’ની ત્રણ તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં મુનમુન દત્તા દરિયા કિનારે મોનોકિની પહેરીને નજરે પડી રહી છે. બબીતાએ પોતાના શરીર પર માટીનો લેપ કર્યો છે. આ તસવીરો 2017ની જોર્ડન ટ્રીપની છે. 

અભિનેત્રીએ તસવીરના કેપ્શનમાં લખ્યું છે કે, “ડેડ સી અને તેનું ફાયદાકારણ મડ બાથ. જોર્ડન 2017.” અભિનેત્રીઓ આ તસવીર પોસ્ટ કરતાની સાથે જ તેના ચાહકો આ તસવીરોને લાઇક કરી રહ્યા છે. મુનમુન દત્તાના ફેન્સ આ તસવીરો પર જોરદાર કૉમેન્ટ્સ કરી રહ્યા છે, આમ પણ બબીતા એટલે કે મુનમુન દત્તા ફરવાની ખૂબ જ શોખીન છે તેમજ તે અવારનવાર પોતાના મનને મોહી લે તેવી તસ્વીરો શેર કરે છે. ત્યારે ફરી એકવાર તે પોતાના ચાહકોમાં લોકપ્રિય બની ગઈ છે. જૂની યાદો ને ફરી શેર કરી હાલમાં મુનમુન દત્તા ખૂબ જ વખાણ મેળવી રહી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!