Gujarat

ચીનમાં કોરોના બાદ મંકી-બી વાયરસ આવ્યો! કોરોનાથી ઘાતક ચીનનાં લીધે ફરી આફત આવી શકે વિશ્વમાં

ઇતિહાસના પન્ને લખાશે 2020 અને 2021 નું વર્ષ! ખરેખર આ સમય આપણા સૌ માટે વિકટ પરિસ્થિતિ હતી જેના માટે નીકળવું અસંભવ છે. કોરોના વાયરસ ચીનમાં ફેલાયો  ત્યારબાદ સમગ્ર વિશ્વમાં  વિશ્વ કોરોનાની ઝપેટમાં આવી ગયું છે. ખરેખર હવે આજે કોરોના વાયરસ થી વિશ્વમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યો છે, ત્યારે ફરીએકવાર સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, ચીનમાં ફરી એકવાર કોરોના બાદ નવા વાયરસની એન્ટ્રી થઈ છે અને આ વાયરસ પણ વ્યક્તિ થી વ્યક્તિ દ્વારા ફેલાય રહ્યો છે.

હાલમાં જ કોરોનાને બદલે હવે ચીનમાં  મંકી વાયરસ બી  નામનો વાયરસ સામે આવ્યો છે અને  આ  વાયરસ (BV) વાંદરામાંથી આવ્યો છે.આ  વાયરસ  કોરોના થી વધુ ઘાતક છે. તેનાથી સંક્રમિત લોકોમાં મૃત્યુદર 70થી 80 ટકા છે. એટલે કે જો 100 લોકો આ વાયરસની ઝપેટમાં આવે છે તો તેમાંથી 70-80 લોકોના મોત થઈ શકે છે. કોરોના વચ્ચે આ વાયરસનો સામનો કરવો ચીન માટે પડકારજનક સાબિત થઈ શકે છે.   

ચીનમાં આ વાયરસ ફેલાયો તો કોરોનાની મારફત વાયરસ જગતમાં ફેલાઈ જાય શકે છે. ત્યારે હવે એ જોવાનું રહ્યું કે, શું ખરેખર આ વાયરસ વધુ ફેલાઈ શકે છે. વુહાનના લેબમાંથી આ વાયરસ ફેલાયો હતો એવી વાતની પુષ્ટી ન થઈ અને ચીન ન સ્વીકાર્યું પરતું હવે હાલમાં ફરી એકવાર આ વાયરસ થી ડૉક્ટરનું મુત્યુ થતા પણ ચીન કોઈ જાહેર ન કરી આ વાતને.

સારવાર દરમિયાન પશુ ચિકિત્સકે જીવ ગુમાવ્યો. પરંતુ ચીની સરકારી મીડિયાએ દાવો કર્યો કે ડોક્ટરના સંપર્કમાં આવેલા બધા ઠીક છે. ચીને કહ્યું છે  ડોક્ટરના સંપર્કમાં આવેલા બધા લોકો ઠીક  એવો જોવાનો દાવો કરી રહ્યું હોય પરંતુ સવાલ ઉઠે છે કે કોરોના વાયરસ પર દુનિયાને ગેરમાર્ગે દોરનાર ચીન પર કઈ રીતે વિશ્વાસ કરવો. ક્યાંક કોરોનાની જેમ ચીન આ વાયરસનું સત્ય પણ છુપાવી રહ્યું નથીને હવે હજુ તો ઓગસ્ટમાં કોરોનાની ત્રીજી લહેર આવી રહી છે, ત્યાં ફરી એકવાર આ નવા વાયરસની એન્ટ્રી થઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!