Gujarat

મહિલાની હાલત જોઈને હસવું નહીં રોકી શકો! ઇન્જેક્શ જોતાની સાથે બાળક બની ગઈ..

કહેવાય છે ને કે, દરેક વ્યક્તિને કોઈપણ વસ્તુથી સતત ડર લાગતો હોય છે અને એ વસ્તુઓ આપણા માટે નાની હોય શકે પરંતુ એ વ્યક્તિ માટે ખૂબ જ મોટી હોય શકે છે. હાલમાં જ સોશિયલ મીડિયામાં આ વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં એક મહિલાને રસી આપવામાં આવી રહી છે અને આ દરમિયાન તે જોર સોર થી નાના બાળકની જેમ ખૂબ જ બુમો પાડી રહી છે. આ દ્રશ્ય જોઈને સૌ કોઈ પોતાની હાસ્ય રોકી નહિ શકે.

બળકોનેરડતા તો જોયા છે પરતું મહિલા જો બાળક જેવું વર્તન કરે તો કેવું લાગે ? જ્યારે તમે આ વીડિયો જોશો ત્યારે તમને પણ એવું જ લાગશે કે આખરે આ મહિલા આવું કેમ કરે છે? આ મહિલાને જેમાં સોઈ લાગતા જ બાળકની જેમ હરકત કરવા લાગી હતી. અને નાના બાળકની જેમ બુમાબુમ કરી મૂકી હતી. મહિલાની બૂમો સાંભળીને આજુ બાજુના લોકો પણ હસવા લાગ્યા હતા.

સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, ફેસબુક ઉપર સમિંદર સિંહ ગિલના નામે શખ્સે એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં દેખાઈ રહ્યું છે કે એક પરિણીત મહિલા હોસ્પિટલમાં કોવિડ વેક્સીન લેવા માટે આવી હતી. વીડિયો જોઈ શકાય છે કે પહેલાથી જ સોઈના નામથી ડરેલી હતી.તેના ચહેરા ઉપર તેની ગભરાહટનો અંદાજો લગાવી શકાય છે. તેને વાતોમાં ભેળવીને મેડિકલ અટેન્ડટ તેને કંઈક ખાવા અંગે પૂછે છે. સાથે સાથે તરત જ વેક્સીનનું ઇન્જેક્શન લગાવી દે છે.

મહિલાને સોઈ લાગે છે ત્યારે નાના છોકરાની જેમ બુમો અને ચીલ્લાવાનું શરું કરે છે અને આમ પણ કંઈ પણ થાય ત્યારે મા પહેલા યાદ આવે છે એવી જ રીતે આ મહિલાને પણ પોતાની મા યાદ આવવા લાગી. ઘણા યુઝર્સ મજાક બનાવી રહ્યા છે તો કોઈક બાળકોની રોલ મોડલ, ક્યારેય હાર ન માનો, જે પણ આ વીડિયો જોઈ રહ્યા છે ઘણાએ કહ્યું કે ડર દરેક વ્યક્તિને લાગતો જ હોય સામાન્ય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!