નવે નવી કાર નો શોરુમ મા જ એવો અકસ્માત થયો કે સૌ કોઈ વિચારતા થયા..
ઘણી વખત એવા અકસ્માતો થાય છે કે જેમા આપણે વિચારતા થઇ જઈએ કે આવુ કેવી રીતે બન્યુ હશે આવો જ એક અકસ્માત હૈદરાબાદ મા થયો હતો જેમાં એક વ્યક્તિ એ કાર ની ખરીદી કર્યા બાદ શો રુમ મા જ કાર નો અકસ્માત થયો હતો.
હૈદરાબાદ ના 59 વર્ષીય એલઆઈસીના કર્મચારી બી ભાગવત એક કાર ની ખરીદી કરી હતી જેની કીંમત 6.40 લાખ રુપીયા હતી તે કાર શો રુમ ના બીજા માળે હતી. કાર ની ખરીદી બાદ કાર ને નીચે લાવવામાં માટે લીફ્ટ નો ઉપયોગ કરાયો હતો આ દરમ્યાન મા કાર સીધી પ્રથમ માળે થી નીચે પડી હતી અને કાર ને મોટુ નુકસાન થયુ હતુ સાથે બી.ભાગવત ને પણ ઈજા પહોચી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર બી ભાગવતે આ કાર 6.40 લાખ રૂપિયામાં ખરીદી હતી. ચુકવણી પછી અન્ય ઔચારિકતાઓ પૂર્ણ કર્યા પછી, તે વાહને પ્રથમ માળેથી ખુલ્લી લિફ્ટમાં જમીન પર લાવતો હતો.
આ કિસ્સા મા વાક કોનો હતો એ હજી સામે નથી આવ્યુ અને કાર નો વિમો મળશે કે નહી એ બાબત પણ નક્કી નથી થય , જો આપણે નવી કાર ની ખરીદી કરીએ અન અને કાર ને એક ખરોચ પણ આવે તો પણ આપણને દુખ થાય પણ અહી તો આખી કાર જ ભુક્કો બોલી ગઈ.