વડોદરા પોલીસ વિભાગમાં સેવા આપનાર બે શ્વાન નિવૃત્ત થતાં સન્માન સાથે વિદાય અપાઇ, સાથી શ્વાનોએ સલામી આપી..! જુવો વિડીઓ
આ દુનિયામાં માણસો કરતા વધારે વફાદાર કૂતરાઓ હોય છે.આપણે સૌ કોઈ જાણીએ છે કે, કુતરાઓની વફાદારી ખૂબ જ વખણાય છે. કૂતરાઓને સ્વર્ગમાં સ્થાન મળ્યું હતું એ વાત આપણે જાણીએ છે. ત્યારે હાલમાં જ એક સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં બે સ્વાનોને તેમમાં કાર્યકાદમાંથી નિવૃત્તિ અપાઈ હતી.
આપણે જાણીએ છે કે ઘણા એવા કુતરાઓ પણ હોય છે કે જેમને ખાસ ટ્રેનિંગ દ્વારા પોલીસ સ્ટેશનમાં ખાસ કામ માટે કાર્યરત હોય છે. એમને એવી રીતે ટ્રેનિંગ આપવામાં આવી હતી કે જેના દ્વારા તેઓ કોઈપણ સબુત શોધી શકતા હોય છે. જેનાથી આરોપીને પકડવાનો આસન થઈ જાય છે. હાલમાં વડોદરામાં જ આવી એક ઘટના બની છે, જેમાં બે કુતરાઓને તેમની કામગીરીમાં થી વિદાઈ અપાઈ છે.
વડોદરા પોલીસ વિભાગમાં સેવા આપનાર બે શ્વાન નિવૃત્ત થતાં સન્માન સાથે વિદાય અપાઇ, એટલું જ નહીં જેમ આપણે માણસ બીજા માણસને નું સન્માન કરીએ છે તેવી જ રીતે તેમની સાથે કાર્ય કરતા બીજા કુતરાઓ પણ સલામી આપી હતી. આ બંને કુતરાઓ હવે આણદ ખાતે પોતાની ફરજ બજાવશે. આમ પણ આ વીડિયો જોઇને આપ મેળે આપને સંદેશ મળી જાય છે કે આખરે આ વીડિયો કેવા શું માંગે છે.