જલ્દી થી તક ઝડપી લો 43 ઈંચના ટીવી પર ₹22,000 ડિસ્કાઉન્ટ મેળવો!

શું તમારે સ્માર્ટ ટીવી લેવી છે ? તો થઈ જાઓ તૈયાર હાલમાં એમઝોન પ્રાઇમ સેલમાં ટીવી પર ભારેભરખમ ડિસ્કાઉનટ આપવમાં આવી રહ્યું છે. ત્યારે આ તકને ઝડપી લો. તમને જાણીને નવાઈ લાગશે કે, હાલમાંસ્માર્ટ LED ટીવી પર ઓછી કિંમતે ખરીદી શકાય છે. OnePlusથી લઈને Mi સુધીના ટીવી પર બંપર ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.

Onida 108 cm: આ ટીવીની MRP 29,990 રૂપિયા છે. 4,991 રૂપિયાના ફ્લેટ ડિસ્ટાઉન્ટ સાથે 24,999 રૂપિયામાં ટીવી ખરીદી શકો છો. સ્ટાન્ડર્ડ EMI અંતર્ગત 1,177 રૂપિયાના માસિક હપ્તે પણ ખરીદી શકાય છે. નો-કોસ્ટ EMI પર લઈ શકાય છે. HDFC બેંકના કાર્ડનો ઉપયોગ કરનારા ગ્રાહકોને 2,500 રૂપિયાનું ફ્લેટ ડિસ્કાઉન્ટ અપાઈ રહ્યું છે.

Shinco 109 cm 43 in : આ ટીવીની MRP 31,999 રૂપિયા છે. 10,009 રૂપિયાના ફ્લેટ ડિસ્ટાઉન્ટ સાથે 21,990 રૂપિયામાં ટીવી ખરીદી શકો છો. સ્ટાન્ડર્ડ EMI અંતર્ગત 1,035 રૂપિયાના માસિક હપ્તે પણ ખરીદી શકાય છે. નો-કોસ્ટ EMI પર લઈ શકાય છે.AmazonBasics 108 cm આ ટીવીની MRP 50,000 રૂપિયા છે. 22,501 રૂપિયાના ફ્લેટ ડિસ્ટાઉન્ટ સાથે 27,499 રૂપિયામાં ટીવીમાં ખરીદી શકો છો. સ્ટાન્ડર્ડ EMI અંતર્ગત 1,294 રૂપિયાના માસિક હપ્તે પણ ખરીદી શકાય છે.

OnePlus 108 cm (43 inches) Y Series Full HD LED smart Android TV: આ ટીવીની MRP 29,999 રૂપિયા છે. 2,000 રૂપિયાના ફ્લેટ ડિસ્ટાઉન્ટ સાથે 27,999 રૂપિયામાં ટીવીમાં ખરીદી શકો છો. સ્ટાન્ડર્ડ EMI અંતર્ગત 1,318 રૂપિયાના માસિક હપ્તે પણ ખરીદી શકાય છે. Mi 108 cm (43 inches) Full HD Android Smart LED TV 4A PRO: આ ટીવીની MRP 29,999 રૂપિયા છે. 3,000 રૂપિયાના ફ્લેટ ડિસ્ટાઉન્ટ સાથે 26,999 રૂપિયામાં ટીવીમાં ખરીદી શકો છો. સ્ટાન્ડર્ડ EMI અંતર્ગત 1,271 રૂપિયાના માસિક હપ્તે પણ ખરીદી શકાય છે. નો-કોસ્ટ EMI પર લઈ શકાય છે.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *