ભાવનગરમાં યુવતીને આ ભૂલને લીધે ગુમાવી પડી પોતાની જિંદગી!! આવી ભૂલ તમે ક્યારેય ન કરતા.. જાણો શું બની ઘટના?
હાલમાં જ એક દુઃખદાયી ઘટના બની છે. જે દરેક યુવાનો માટે ખૂબ જ ચેતવણી સમાન છે, ચાલો અમે આ ઘટના અંગે વિગતવાર માહિતી જણાવીએ. દિવ્યભાસ્કરના અહેવાલ પ્રમાણે જાણવા મળ્યું છે કે, ભાવનગરના મહુવા (Bhavnagar) ગામમા એક દુઃખદાયી બનાવમાં પગલે 17 વર્ષની સગીરાએ પોતાનું જીવન ગુમાવ્યું. આ ઘટના અંગે વિગતવાર માહિતી જાણીએ તો
મહુવાના (Mahuva) સોસાયટી વિસ્તારમાં આવેલા યોગી ફ્લેટમાં રહેતી સ્વાતિ નામની યુવતી પોતાના મોબાઈલથી (mobile) લઈને સાતમા માળની અગાસી ઉપર જઈ અને અગાસીની પાળી ઉપરથી એક સેલ્ફી પોઝ (Self-imposed) લેવા સમયે પગ લપસી જતા જીવન ગુમાવ્યું હતું.
એક તરફ હાલમાં વરસાદી માહોલ (Monsoon season)શરૂ છે, ત્યારે આવા સમયમાં યુવતી અગાસીના ટેરેસ ઉપર ગઈ અને પોતાના મોબાઈલથી ચાલુ વરસાદે સેલ્ફી (selfi click)પાડવા ગઈ પરંતુ તેને શું ખબર હશે આ તેના જીવનની છેલ્લી સેલ્ફી હશે.
આ ઘટના દરેક લોકો માટે ચેતવણી સમાન છે, ચોમાસાની ઋતુમાં સાવેચતી પૂર્વક (warning)ચાલવુ જોઈએ. આ યુવતીના મોતના પગલે પરિવારમાં દુઃખનો (sadness) માહોલ છવાઈ ગયો જતો. આ ઘટના પરથી દરેક વ્યક્તિએ એ વાત ખાસ ધ્યાનમાં રાખવી જોઇએ.
કયારેય પણ અગાસીની પાડ કે તળાવ, પર્વત પર સેલ્ફી ક્લિક કરવામાં હોશ ન ખોઈ બેસવો જોઈએ.તમારી એક નાની એવી ભૂલના કારણે તમે તમારો જીવ પણ ગુમાવી શકો છો. આ કારણે પરિવારને દુઃખી થવાનો વારો આવે છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.