Gujarat

પરીણતી મુસ્લિમ મહીલા એ હિન્દુ નામ ધારણ કરી યુવાન સાથે એવો કાંડ કર્યો કે યુવક જીવન મા ક્યારેય નહી ભુલી શકે…. 2 લાખ રુપીઆ

હાલમાં જ એક એવી ઘટના બની જે યુવાનો માટે ચેતવણી (warning ) સમાન છે. પરિણીત મુસ્લિમ મહીલા એ હિન્દુ નામ ધારણ કરી યુવાન સાથે એવો કાંડ કર્યો કે યુવક જીવન મા ક્યારેય નહી ભુલી શકે. ચાલો અમે આપને આ ઘટના અંગે વધુ વિગતવાર માહિતી આપીએ. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, આ બનાવ ભાવનગરના (bhavnagar)ગારીયાધાર ગામનો છે.

આ બનાવમાં જાણવા મળ્યું કે યુવકના લગ્ન થતા નહોતા. આ કારણે  વલસાડના ડુંગરી ગામે રહેતા હિતેષ દલાલના સંપર્કમાં આવ્યા હતા. દલાલે યુવકના લગ્ન કરાવી આપવા માટે 2 લાખ રોકડા માંગ્યા હતા. પરિવાર પણ યુવકના લગ્ન કરાવવા માટે પૈસા આપવા તૈયાર થઈ ગયા અને આજથી 10 મહિના પહેલા યુવકના કવિતા નામની 33 વર્ષીય મહિલા સાથે લગ્ન થયા હતા.

લગ્ન બાદ યુવકે બંને માટે મોબાઈલ લીધા અને ત્યારે જ અચાનક પત્ની ગાયબ થઈ ગઈ અને યુવકને જાણ થઈ કે દલાલે તેને છેતર્યો છે. યુવકને જાણ થઈ કે આ મહિલાનું નામ કવિતા નહીં પરંતુ સલમા શબ્બીર વાંસવાલા છે. મહિલા કે જે અગાઉ પરિણીત હતી અને તેને 10 અને સાડા 4 વર્ષના બે દીકરા છે તેણે હિંદુ નામ ધારણ કરીને હિંદુ યુવકને (hindi hoy)ફસાવ્યો હતો.

આ બનાવ અંગે યુવકે  ફરીયાદ નોધવતા પોલીસે આરોપી સલમા ઉર્ફે કવિતા વાંસદાવાલા સામે 420 અને 120 બી મુજબ ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી અને વલસાડમાં તપાસ હાથ ધરી હતી પરંતુ ક્યાંય મળી નહોતી.આ દરમિાન વલસાડ એસપીની સૂચના અનુસાર વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવાની આપેલી સૂચના અંતર્ગત વલસાડ જિલ્લા એસઓજીની ટીમ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી હતી. બાતમીના આધારે પોલીસે 10 મહિનાથી વોન્ટેડ આરોપી સલમા શબ્બીર વાંસદાવાલા નામના લૂંટેરી દુલ્હન ઝડપીને યોગ્ય કાર્યવાહી કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!