અંબાલાલ પટેલે ભર ઉનાળે ચોમાસાને લઈને કરી મોટી આગાહી! કહ્યું કે આંધી વંટોળ સાથે થશે આ સમયે થશે વરસાદ, જાણો ક્યાં ને ક્યારે…
હાલમાં ગુજરાતમાં ગરમીનું પ્રમાણ ખૂબ જ મોટા પ્રમાણમાં વધી રહ્યું છે અને અતિશય ગરમીના કારણે લું તેમજ હિટ સ્ટ્રોકની સમસ્યામાં પણ ગંભીર રીતે વધારો થઈ રહ્યો છે. અંબાલાલ પટેલે ગરમીને લઈને ભારે મોટી આગાહી કરી હતી કે આવનાર સમયમાં ખૂબ જ આકરી ગરમી પડશે ત્યારે હાલમાં ફરી એકવાર અંબાલાલ પટેલ આજે વરસાદને લઈને પણ ખૂબ જ મોટી આગાહી કરી છે ત્યારે ચાલો મેં આપને જણાવ્યા કે અંબાલાલ પટેલે વરસાદને લઈને શું આગાહી કરી છે.
અંબાલાલ પટેલ ની આગાહી પ્રમાણે ગુજરાતમાં આગામી સમયમાં એટલે કે તારીખ 10થી 14 મે વચ્ચે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આંધી વંટોળ સાથે વરસાદ વરસી શકે છે. વરસાદ થયા બાદ એટલે કે મે મહિનાની 20 તારીખ ફરી એકવાર ગરમીમાં વધારો થશે અને 20 દિવસની ગરમી બાદ ફરી એકવાર કમોસમી વરસાદ થઈ શકશે
તા. 28 એપ્રિલ દરમિયાન રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે. બંગાળના ઉપસાગરને ભેજ અને અરબ સાગરનો ભેજના કારણે પ્રિ-મો્સુન એક્ટિવિટીની શરૂઆત થઈ છે. જોકે, તેનાથી કાળઝાળ ગરમીમાં કોઈ રાહત મળશે નહીં. ગુજરાતમાં સામાન્ય કરતા વધુ વરસાદ નોંધાય તેવી આશંકા છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.