માતા-પિતા પોતાની 5 મહિનાની દીકરી ને ડામ અપાવ્યો જેનાથી દીકરી નું થયું મુત્યુ…

ખરેખર અંધશ્રદ્ધા માણસને આંધળો બનાવી દે છે એટલે જ કહેવાય છે અંધાશ્રધ્ધા! આમ પણ આપણે સૌ કોઈ ભગવાનની ભક્તિમાં અતુટ વિશ્વાસ રાખીએ છીએ, ત્યારે કયારેક એજ વિશ્વાસ આપણો અંધવિશ્વાસ પણ બની જાય છે. કોઇ માતાપિતા પોતાનાં બાળકને દામ કંઈ રીતે દે શકે છે? ખરેખર આ વિચારવા જેવું છે, પરતું ખરેખર આ જ ઘટના બની છે, ત્યારે સંપૂર્ણ વાત જાણીએ

રાજસ્થાનના ભીલવાડાના કોટા ગામમાં એવી ઘટના બની કે, માતા પિતાએ પોતાની બાળકીને તાવ આવવાના કારણે તેના મા-બાપ તેને ડામ અપાવવા લઈ ગયા હતા. ડામ આપવાના કારણે 2 વર્ષની બાળકીની તબિયત બગડી ગઈ. પછીથી શનિવારે મોડી રાતે બાળકીને મહાત્મા ગાંધી હોસ્પિટલમાં દાખલ કરવામાં છે. જ્યાં તે પોતાની જીંદગી અને મોત સાથે લડી રહી છે.

માતા પિતાએ પોતાની દીકરીનું દુઃખ દૂર કરવા માટે સમાજનો એક વૃદ્ધ ડામ આપવાનુ કામ કરે છે. આ વૃદ્ધે ગીતાને ગરમ સળીયા વડે પેટ પર ડામ આપ્યો. ડામ આપ્યા પછી ગીતા રડવા લાગી પરંતુ તેને મા-બાપ ઘરે લઈ આવ્યા. જોકે 3 કલાક પછી ગીતાની તબિયત વધુ ખરાબ થઈ ગઈ અને તેને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી. પછીથી ગીતાના મા-બાપ અને નાની તેને હોસ્પિટલ લઈને આવ્યા. બાળકીના પેટ પર ડામના નિશાન જોઈને ડોક્ટર આખી વાત સમજી ગયા અને પોલીસને પણ માહિતી આપી હતી પરંતુ ખરેખર બહુ મોડું થઈ ગયું હતું આખરે 5 મહિનાની આ બાળાએ પોતાનો જીવ ગુમાવ્યો એ પણ તેમના માતા પિતાને હાથે

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *