Viral video

નવરાત્રી પહેલા કિર્તીદાન ગઢવીએ ઓસ્ટ્રેલિયા ધુમ મચાવી દીધી ! ગુજરાતી ઓ એવા ગરબા રમ્યા કે….જુઓ વિડીઓ

નવરાત્રીની રાહ જોઈને બેઠા છે અને હાલમાં સૌ કોઈએ ના ગરબા રમવા માટે સૌ કોઈ લોકો અત્યારથી જ ગરબા (Garaba) શીખવા માટે ક્લાસીસમાં જઈ રહ્યા છે ગુજરાતમાં અત્યારે ગરબા શીખવાનું માહોલ ચાલુ રહ્યો છે ત્યારે ગુજરાત પહેલા જ કિર્તીદાન ગઢવીએ (Kirti dan gadhvi) ઓસ્ટ્રેલિયામાં ( Australia) રહેતા ગુજરાતીઓને ગરબાની રમઝટ બોલાવી દીધી ખરેખર એક વાત તો સો ટકા સાચી છે.

 ગુજરાતમાં રહેતા ગુજરાતીઓ (Gujarati) કરતા પણ વધુ વિદેશમાં વસતા ગુજરાતીઓને સૌથી પહેલા નવરાત્રી નો લાભ મળી રહે છે કારણ કે હાલમાં જ કિંજલ દવે (Kinjal dave) પણ નવરાત 2023 માટે ઓસ્ટ્રેલિયામાં છે. ત્યારે હાલમાં જ ગુજરાતના લોકપ્રિય ગાયક કલાકાર કિર્તીદાન ગઢવી ની એક રિલ્સ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે આ રિલ્સમાં તમે જોઈ શકશો કે ઓસ્ટ્રેલિયામાં રહેતા તમામ ગુજરાતીઓએ કિર્તીદાન ગઢવી ( Kirtidan Gadhvi) ના સ્વરે ખૂબ જ ગરબાની મોજ માણી છે.

 

ખરેખર વિદેશમાં રહેતા ગુજરાતીઓને તો હાલમાં ગુજરાતી કલાકારોની મારવાનો અવસર મળ્યો છે અને આ અવસર ને તેઓ ચૂકતા નથી જે રીતે આપણે ત્યાં વડોદરામાં સુરતમાં અને અમદાવાદમાં ( Gujarat city Garaba )ગરબીઓ થાય છે જે પાર્ટી પ્લોટ માં ગરબા નું આયોજન થાય છે એવી જ અને એનાથી પણ સુંદર વિદેશમાં રહેતા ગુજરાતીઓ ગરબા ની મોજ માણે છે અને  પરંતુ વિદેશમાં વસતા ગુજરાતીઓએ ત્યાં પણ આપણી આ પરંપરાને જાળવી રાખી છે.

 

કહેવાય છે ને જ્યાં જ્યાં વસે ત્યાં ગુજરાતી ત્યાં સદા કાળ ગુજરાત.ગુજરાત આજે વિદેશમાં ધબકતું રહ્યું છે અને એ માત્ર આપણા ગુજરાતીઓ ભાઈબંધુઓ કારણે. તેમણે ગુજરાતની પરંપરા અને સંસ્કૃતિને  ( Gujarati Culture) જીવંત રાખવા માટે તેઓ દરેક ગુજરાતમાં ઉજવાતા તહેવારોની ઉજવણી પણ વિદેશમાં કરે છે અને ત્યાંના લોકોને પણ આ તહેવારમાં સાથે જોડે છે જેથી ગુજરાત અને વિદેશનું એક અતૂટ બંધન બંધાય છે.

 

 તમામ ગુજરાતી કલાકારો પણ વિદેશની ધરતીમાં ગુજરાતી સાહિત્ય ગુજરાતી ગીતો અને ગુજરાતી ગરબા ની રમઝટ બોલાવે છે અને આ જ કારણે આપણું ગુજરાત (Gujarat) સદાય વિદેશના ખૂણે ખૂણે ધબકતું રહે છે તમે જોઈ શકશો કે કિર્તીદાન ગઢવીના સ્વરે માં મોગલ માં ખોડીયાર ના ગરબા થકી ગુજરાતીઓ ગરબે રમી રહ્યા છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!