Health

ચહેરાનાં બેલ્ક હેડ્સ થી મેળવો છૂટકારો!અપનાવો આ ઘરેલુ ઉપચાર.

સુંદર ચહેરો સૌને પોતાની તરફ આકર્ષે છે અને એક્દમ શ્વેત અને સુઘડ ચહેરો મને પ્રભોલીત કરે છે અને ખાસ વાત કે ઘણી વખત આપણે સુંદર હોઈએ છે પરતું ચહેરા પરનાં બેલ્ક હેડ્સ હેરાન કરતા હોય છે. આજે અમે આપને જાણવીશું કે કંઈ રીતે તમેં બેલ્ક હેડથી છુટકારો મેળવી શકશો. દરેક વ્યક્તિને સુંદર બનવું છે અને પોતાના ચહેરા નો રંગ નિખારવા માટે અનેક પ્રયાસો કરતા રહે છે પરંતુ

બ્લેક હેડ્સ ને દુર કરવા માટે અમે તમને ઉપાય જણાવી રહયા છીએ, ચહેરા પરની ગંદકીથી બ્લેકહેડ થઇ જાય છે. જો તેને દૂર કરવામાં ન આવે તો ચહેરા પર ડાઘ પડી જાય છે. ખાસ વાત એ કે નિયમિત ફેસ વોસ કરવાનું રાખો જો ચહેરાને સ્વસ્છ રાખશો તો તમને આ સમસ્યા ક્યારેય પણ નહીં થાય.

મિત્રો તમને જણાવીએ કે તેને દૂર કરવા માટે તમે સ્ટીમ લો અને તે બાદ તેને દબાવીને નીકાળી લો.મિત્રો તમને જણાવીએ કે સ્ટીમ એટલે કે ગરમ પાણી ની વરાળ લેવાની, તે સિવાય તમે બેકિંગ સોડાનો પણ ઉપયોગ કરી શકો છો.
બ્લેકહેડથી છુટકારો મેળવવા માટેનો સૌથી સરળ ઉપાય છે સિંધાલૂણ અને મધ. સિંધાલૂલ અને મધની પેસ્ટ બનાવી તેને સારી રીતે તમારા નાક અને તેની આસપાસના હિસ્સા પર લગાવો. 4-6 મિનિટ સુધી આ પેસ્ટથી સ્ક્રબ કરો અને પછી ઠંડા પાણીથી ચહેરો ધોઇ લો. ચહેરો ડ્રાય ન થાય તે માટે તેની પર ક્રીમ લગાવી લો ચહેરા પર જવનો લોટ અને સિંધાલૂણને મધમાં મિક્સ કરી લગાવો. જો તમારી ત્વચા શુષ્ક છે તો આ મિશ્રણમાં થોડું ઓલિવ ઓઇલ મિક્સ કરો

આ આર્ટિકલમાં બતાવવામાં આવેલ કોઇપણ પ્રકારની સલાહ, સુચન તથા કોઇ પણ નુસ્ખા, પુસ્તકો તથા ઈન્ટરનેટ પરથી ધ્યાનમાં રાખીને દર્શાવવામાં આવેલ છે, તેમ છતા કોઇપણ પ્રયોગ કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જ જોઈએ. અહીંયા દર્શાવેલા નુસખા દરેક વ્યક્તિની તાસીર પ્રમાણે કામ કરે છે. આડઅસર તથા કોઇપણ પ્રકારના નુકશાન માટે Gujarati Akhbar જવાબદાર રહેશે નહી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!