Gujarat

cctv કેમેરા મા એવી એવી ઘટના ઓ કેદ થય કે વિડીઓ જોઈ તમે વિચાર મા પડી જશો

સી.સી.ટી. વી કેમેરા જ્યાર થી આવ્યા છે, ત્યારે માનવ જીવન માટે ખૂબ જ સરળ થઈ ગયું છે, વીતેલા સમયને ફરીથી નિહાળવવાનું! ખરેખર આમ જોઈએ તો સી.સી.ટી. વી કેમેરા લોકો માટે ખૂબ જ ઉપયોગી છે. આજમાં સમયમાં તે માણસ માટે ત્રીજી આંખ સમાન છે. આમ પણ ખરેખર કહેવાય છે ને કે સમયની સાથે ઘણું બદલાય જાય છે. એવી જ રીતે એ સમયને પાછો આપણે નિહાળી શકીએ છે.

સીસીટીવી કેમેરા એટલે બીજું કંઈ નહી પરતું તમારા વીતેલા સમયને ફરી થી નિહાળી શકો છો તેમજ સાથો સાથ જે ઘટના થઈ રહી છે તેને લાઈવ નિહાળી શકો છો. આ ઉપકરણ થી ચોરીઓ અને અનેક ગુન્હા અટક્યા છે. તેમજ આ કેમેરા મા કયારેક રમુજી પળો કેદ થઈ જાય છે. આ બ્લોગ સાથે જે વિડિઓ છે તેમા તમને જોશો કે એવી કેટલીક ઘટનાઓ છે જે કેમેરા મા કેદ થઈ ગયેલી છે જેમાં કોઈક વ્યક્તિ નું નુકસાન થતું હોય એ બતાવવામા આવ્યું છે.

ત્યારે કોઈક ફુટેજમાં અકસ્માતમાં બચતો વ્યક્તિ અને જુઆ મળે છે, તો કોઈક વ્યક્તિ કોઈક આકસ્મિક ઘટના માંથી બચતો હોય છે, તે દર્શાવવામાં આવે છે. આમ પણ ખરેખર આ ઘટનાઓનું વર્ણન શબ્દોમાં શક્ય નથી પરતું જ્યારે તમે વીડિયો નિહાળશો ત્યારે તમને સમજાય જશે જાહેર જિવનમાં સી.સી.ટી.વી.નો ઉપયોગ કેટલો ફાયદાકારક છે.

આ યુટ્યુબમાં વાયરલ થયેલ વીડિયોમાં અનેક એવા ફૂટેજ છે જેમાં તમને કોઈક ઘટના હસાવશે તો કોઈક ઘટના આશ્ચયમા મુકી દેશે જ્યારે કોઈક ઘટના જોઈને આંખ ખુલ્લી ને ખુલ્લી રહી જશે. ખરેખર આ વિડિયો દ્વારા સમજાય જશે કે સી.સી.ટી. વી કેટલું ઉપયોગી નીવડે છે.

આજમાં સમયમાં શહેરી શહેરી પાડોશ નાં ઘરમાં નજર રાખતી સ્ત્રીઓ ને રમુજીમાં લોકો સી.સી.ટી.વી. જ ગણે છે. પહેલા ના દેવતાઓ નાં સમયમાં કોઈપણ ઘટના લાઇવ બતાવી શક્તા હતા તો કોઈક પહેલા ઘટેલી ઘટના ને ફરી બતાવી શકાય છે. તમે આ વીડિયો નિહાળો ત્યારે કહો પછી કે કેવું લાગ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!