India

અનિલ અંબાણીના દીકરા અનમોલ અંબાણીના લગ્નની આ ખાસ તસવીરો એવી સામે, જેને તમેં જોઈ જ નહીં હોઈ…. જુઓ

અનિલ અંબાણીના દિકરા અનમોલ એ વર્ષ 2021માં પ્રભુતામાં પગલાં માંડ્યા છે, ત્યારે આજે અમે એ લગ્નની ખાસ તસ્વીરો અમે આપનાં માટે લઈને આવ્યા છે. તમને જણાવીએ દઈએ કે, આ તસવીરો અનિલ અંબાણીની પુત્ર વધુએ શેર કરી છે. આ તસ્વીરોની સાથે તેને ખાસ કવિતા પણ લખી છે. ખરેખર આ તસવીરો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે.

ઉદ્યોગપતિ અનિલ અંબાણી અને ટીના અંબાણીના મોટા દીકરા અનમોલના લગ્ન તા. 20 ફેબ્રુઆરી 2021ના રોજ ક્રિશા શાહ સાથે થયા છે. અનિલ અંબાણીના મુંબઈ સ્થિત ઘર ‘સી વિન્ડ’ ખાતે અનમોલ અને ક્રિશા લગ્ન યોજાયા હતા. આ લગ્નની તસવીરોમાં અંબાણી પરિવારના લોકો સામેલ થયા છે.

અનમોલ અને ક્રિશાની મુલાકાત તેમના પરિવાર દ્વારા થઈ હતી. તમને જણાવી દઈએ કે ક્રિશા પોતાના ભાઈ મિશાલ સાથે DYSCO નામની કંપની ચલાવે છે. તેને લઈને ક્રિશાનું સમર્પણ અનમોલને સ્પર્શી ગયું હતું. અનમોલ અને ક્રિશા પોતાની પહેલી મુલાકાત બાદ એકબીજાના સંપર્કમાં હતા.

બંનેએ પોતાના શિડ્યૂલમાંથી સમય નીકાળીને જલ્દીથી જલ્દી મળવાનું પ્લાનિંગ કર્યું હતું, ત્યારબાદ પરિવારજનોની સંમતિથી લગ્નના બંધને બંધાઈ ગયા.પતિ પત્ની તરીકે પોતાનું જીવન પસાર કરી રહ્યા છે. ક્રિશાએ લગ્નની તસવીરો સાથે કેપશનમાં ખૂબ જ ખાસ કવિતા શેર કરી છે.

#LOVEnotfear In your light, I learn how to love.In your beauty, how to make poems.You dance inside my chest where no one sees you,but sometimes I do, and that sight becomes this art,The power of love came into me, and I became fierce like a lion, then tender like the evening star.આ તસવીરો હાલમાં ખૂબ જ વાયરલ થઈ રહી છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!