ક્રિકેટ જગતમાં છવાય ગયા દુઃખના વાદળો!! ઇંગ્લેન્ડના આ ખતરનાક પ્લેયરનું કુમળી વયમાં દુઃખદ નિધન થયું…..જાણો કોણ છે આ પ્લેયર
હાલમાં ક્રિકેટ જગતમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે, રોજ પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર ઇંગ્લેન્ડના ક્રિકેટર જોશ બેકરનું માત્ર 20 વર્ષની વયે અવસાન થયું છે. સૌથી ખાસ વાત એ છે કે, તેના મૃત્યુ પહેલા તેણે 3 વિકેટ લીધી હતી. બેકરની ટીમે સોશિયલ મીડિયા પર તેના પ્રદર્શનનો એક વીડિયો પણ શેર કર્યો છે. બેકરે એક ઇનિંગમાં 20 ઓવર નાંખી હતી. આ દરમિયાન 66 રનમાં 3 વિકેટ પડી હતી. તેણે થોમસને 47 રનના સ્કોર પર આઉટ કર્યો હતો.
આ ક્રિકેટ કેવી રીતે થયું છે તે અંગે મેં આપને જણાવીએ, ખરેખર આ મૃત્યુનું કારણ જાણીને તમે પણ આશ્ચર્યમાં મુકાઈ જશો. બેકરના નિધન બાદ ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે શોક વ્યક્ત કર્યો છે. બોર્ડે સોશિયલ મીડિયા દ્વારા દુઃખ વ્યક્ત કર્યું હતું.
જો આપણે બેકરની કારકિર્દી પર નજર કરીએ તો તે અસરકારક રહ્યો છે. તેણે 22 ફર્સ્ટ ક્લાસ મેચમાં 43 વિકેટ લીધી છે. બેકરનું એક ઇનિંગમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 51 રનમાં 4 વિકેટ લેવાનું રહ્યું છે. તેણે 17 લિસ્ટ A મેચમાં 24 વિકેટ લીધી છે. આ સાથે T20 મેચ પણ રમાઈ છે. તેણે 8 મેચમાં 3 વિકેટ લીધી છે. મહત્વની વાત એ છે કે બેકરે બેટિંગની સાથે સાથે બોલિંગમાં પણ શ્રેષ્ઠતા દર્શાવી છે. તેણે ફર્સ્ટ ક્લાસ મેચોમાં 411 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 2 અડધી સદી ફટકારી છે.
તમને જણાવી દઈએ કે જોશ બેકરે 2021માં ફર્સ્ટ ક્લાસ ડેબ્યૂ કર્યું હતું. તેણે આ વર્ષે લિસ્ટ Aમાં પણ ડેબ્યુ કર્યું હતું. તેણે 2022માં તેની કારકિર્દીની પ્રથમ T20 મેચ રમી હતી. તેમના નિધનથી હાલમાં ક્રિકેટ જગતમાં શોકનું વાર્તાવરણ છવાઈ ગયું છે. ક્રિકેટ અને મૃત્યુ કયા કારણે હાલમાં જાણવા મળ્યું નથી પરંતુ ક્રિકેટ જગતના દુઃખની લાગણી છવાઈ ગઈ છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.