Gujarat

ખુટીયા નો ત્રાસ તો જુવો ! ત્રણ જ સેકન્ડ મા વૃધ્ધ નો જીવ લઈ લીધો

કહેવાય છે ને કે, ચેતતા નર સદા સૂખી! એજ વાક્ય આ વીડિયોમાં સાબિત થયું છે.હાલમાં સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક આખાલ એ વૃદ્ધનો જીવ લઇ લીધો. આ દ્રશ્ય ખૂબ જ કરુણદાયક છે. જ્યારે તમે તમારી નઝર થી આ દ્રશ્ય નિહાળશો ત્યારે સમજાશે કે આખરે ઘટના શું ઘટી.

આ ઘટના ઘટી છે, હરિયાણામાં પાનીપતનો નોંજેમાં 63 વર્ષના વૃદ્ધમેં આખલાને છછેડવો ભારે પડ્યું પરતું આ બનાવ પરથી આપણે ઘણું બધું શીખવા મળે તેમજ એ પણ સંદેશ મળે છે કે ક્યારેય પણ પશુઓને મારવા નહિ કે પછી તેનો ચારો ન કરવો જોઈએ. આ વિડિયોમાં તમે જોઈ શકો છો કે એક વયો વૃદ્ધ વ્યક્તિ પોતાની ઘર તરફ અથવા બહાર જઇ રહ્યા છે આજ દરમિયાન એક ખુટિયો ત્યાં ત્રાસ મચાવી રહ્યો છે એટલે બાપા એ તરફ થી નીકળી ગયા પરતું તેમને ખ્યાલ ન હતો કે આ ખુટિયો તેમને ટક્કર મારશે.

ખૂટિયા બાપા ને પોતાના શિંગડા થી માર્યું ત્યારે બાપા બિલકુલ સ્વસ્થ જ હતા પરંતુ તેઓ ને લાગ્યું હશે કે આ ખૂટીયો બીજાને કંઈ ખામી પહોંચાડે એટલે તેમણે ખુટિયાને લાકડી મારી પરતું ખુટિયા બાપા બે પોતાના શિંગડા વડે ઉંચાકવી દીધા અને બાપા નીચે જમીન પર અથડાતા તેમનો તેઓ ગંભીર રીતે ઘાયલ થયા અને સ્થાનિક તેમને હોસ્પિટલ લઈ ગયા જ્યાં ડોક્ટર તેમને મૃત જાહેર કર્યા.આ દ્રશ્ય જોઈને બે ઘડી તો આપણે ચોંકી જઈએ કે એક જ પળમાં શું થઈ ગયું. આ ઘટના પરથી આપણે એ શીખ લઈએ કે ક્યારેય પણ આખલા બંધાતા હોય તો એ જગ્યા થી દુર જ રહેવું જોઈએ અને તેમને સામે વધુ ગુસ્સો ન અપાવવો જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!