ડાયરા સમ્રાટ કિર્તીદાન ગઢવી છે, હાલ આ દેશના પ્રવાસ પર! બોલીવુડના હીરોને પણ ટક્કર આપે એવું ફોટોશૂટ કરાવ્યું..જુઓ તસવીરો
હાલમાં ગુજરાતના લોકપ્રિય ગાયક કલાકાર કિર્તીદાન ગઢવી વિદેશ પ્રવાસ પર છે આપણે સૌ કોઈ જાણે છે કે હાલમાં જ કિર્તીદાન ગઢવી માયાભાઈ આહીર સાથે ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર ગયા છે. જે આપણા માટે ગૌરવની વાત છે કારણ કે આ બંને લોકપ્રિય ગાયકા કલાકારે ઓસ્ટ્રેલિયાની ધરતી પર ગુજરાતી ગીતોની અને લોકસાહિત્યની રમઝટ બોલાવી હતી ખરેખર એક ગુજરાતી તરીકે આપણે ગૌરવ હોવું જોઈએ કે આપણી સંસ્કૃતિ અને આપણી પરંપરા તેમજ આપણો વારસો એ આજે વિશ્વ ફલકે ગુંજી રહ્યો.
કિર્તીદાન ગઢવીએ હાલમાં જ પોતાના સોશિયલ મીડિયા પર સીડની સિટીની ખાસ તસવીરો શેર કરે છે આ તસવીરોમાં તમે જોઈ શકશો કે કિર્તીદાન ગઢવીએ ખૂબ જ સુંદર મજાનું ફોટોશૂટ કરાવી છે અને આ ફોટોશૂટ પર તમામ ચાહકોએ વખાણ કર્યા છે. કિર્તીદાન ગઢવી જ્યારે પણ વિદેશ પ્રવાસ પર જાય છે ત્યારે તેઓ ત્યાં ફોટોશૂટ કરાવે છે અને આ તસવીરો પોતાના સોશિયલ મીડિયા પર અપલોડ કરતા હોય છે.
આ તસવીરોમાં તમામ ચાહકો કિર્તીદાન ગઢવીના વખાણ પણ કરે છે અને ખરેખર આ વાત સાચી છે કે કિર્તીદાન ગઢવીએ પોતાના જીવનમાં શૂન્ય માંથી સર્જન કર્યું છે અને આજે વિશ્વ ફલક પર એક લોકપ્રિય ગાયક કલાકાર તરીકેની નામના ધરાવે છે જે ખૂબ જ વખાણવા લાયક છે અને આજના યુવા કલાકારો માટે પણ એક પ્રેરણાદાયક સમાન છે કારણ કે જીવનમાં નિષ્ફળતા તો ઘણી મળે છે પરંતુ એ નિષ્ફળતાનો સામનો કરીને સફળતાના શિખરે પહોંચવું એ ખૂબ જ કઠિન છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.