Gujarat

ચોમાસા પહેલા વાવાઝોડા નું સંકટ??? અંબાલાલ પટેલની આગાહી મુજબ આ તારીખે સૌરાષ્ટ્ર મા….

હાલમાં ગુજરાતમાં ચારોતરફ વાતાવરણ પલટાયું છે. ક્યાંક વરસાદ તો ક્યાંક વાવાઝોડાની અસર જોવા મળે છે. ગઈકાલે અમદાવાદમાં ભારે વરસાદ આવવાથી ગુજરાત ટાઈટન્સ અને ચેન્નઇ સુપર કિંગન્સ વચ્ચેની ફાઇનલ કેન્સલ થયેલ હતો, ત્યારે ફરી એકવાર અંબાલાલ પટેલ ફરી આગાહી કરી છે. ચાલો ત્યારે અમે આપને જણાવીએ કે આખરે આજે ફાઇનલ વચ્ચે વરસાદનું સંકટ આવશે કે નહીં.

કાલે તો મેચ મોકૂક રહ્યો ત્યારે આજે અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આ જ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ આવી શકે છે. સૌથી ખાસ વાત એ છે કે તા. 30 મેં ના પણ વરસાદ આવી શકે છે.

રોહિણી નક્ષત્રની અસરને કારણે 3 થી 5 જૂન સુધી વરસાદ ઘણા ભાગોમાં થશે. અરબી સમુદ્રમાં હવાનું હળવું દબાણ થશે. હવાનું હળવું દવાબ ચક્રાવાતમાં ફેરવાઈ શકે છે. જે સૌરાષ્ટ્ર તરફ આગળ આવશે જેથી દરિયા કિનારા તરફ વરસાદ આવવાની શકયતા વધુ છે.

ગુજરાત રાજ્યમાં ચોમાસા અંગે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, અંદમાન નિકોબરથી આજે ચોમાસું આગળ વધી શકે છે. પહેલી જૂને કેરળમાં પ્રવેશ કરી શકે છે. ખરેખર હવે એ જોવાનું રહ્યું ક3 આજ રાત્રે મેચ રમાઈ શકશે કે નહીં? સૌ કોઈ ભગવાનને પ્રાર્થના કરી રહ્યાં છે કે આજનો મેચ રમાઈ શકે.સૌથી બીજો ખતરો એ છે કે ગુજરાત માથે એક ચક્રવાતનો ખતરો છે, ત્યારે સંકટ અંગે સૌ ખેડૂત પણ ચીંતિત છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!