Entertainment

એપાર્ટમેન્ટ ની વચ્ચેથી નાસ્તાની લેવડ-દેવડ વખતે ગ્રીલ નીચેથી પડતા માતાનું દુઃખ નિધન થયું.

આપણે જાણીએ છે કે, અનેક અકસ્તમાત જોવા મળે છે, ત્યારે તમને આજે એક એવા અકસ્તમાત વિશે જણાવીશું જે જાણીને તમને આશ્વર્ય થશે. હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, નવસારી શહેરમાં આવેલા રાજહંસ કોરલ એપાર્ટમેન્ટમાં આજે એક અજીબો ગરીબ કિસ્સો બન્યો હતો. એપાર્ટમેન્ટની આજુ બાજુની વિંગમાં પિતાનો પરિવાર અને દીકરીનો પરિવાર રહેતો હોય છે.

સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, બે પરિવાર સામે રહેતો હતો અને આપણે જાણીએ છે કે, અવારનવાર વસ્તુઓની આપ લે થતી હોય છે અને આ સામાન્ય છે. અનેક વખત આવા બનાવ બનતા હોય છે. વસ્તુઓ દેવા એકબીજાને દોરી વડે પહોંચાડતા હતા એ લેવેચ એક મોટી બારીમાંથી થતી હતી જેમાં ગ્રીલ ન હતી.

કહેવાય છે કે, દુર્ઘટના ક્યારેક જ બંને છે, આજે માતા પોતાની દીકરીને નાસ્તો આપવા જતાં નીચે પટકાતાં મોત થયાની ઘટના સામે આવી હતી .એપાર્ટમેન્ટના માતા ડી-વિંગમાં તેમની દીકરી અંકિતાબેન રહે છે. બે પરિવાર સામસામે રહેતાં અવારનવાર ખાદ્ય પદાર્થ અને નાસ્તો એકબીજાને દોરી વડે પહોંચાડતા હતા.

ત્યારે એકાએક ઘરના વૃદ્ધ મહિલા ગ્રીલ વગરની અને એલ્યુનીનીયમ સેક્શન વાળી બારીમાંથી 10માં માળેથી નીચે પટકાતા તેમનું ઘટના સ્થળે જ પ્રાણ પખેરૂ ઉડી ગયુ હતું.મહિલાના પટકવાનો અવાજ આપતા સ્થાનિકો નીચે પાર્કિંગ દોડી આવ્યા હતા. સ્થાનિકોના ટોળાએ ટાઉન પોલીસને જાણ કરતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પીએમ અર્થે ખસેડી અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!