આ તારીખે જન્મેલ દિકરી ઓ ખુબ ભાગ્યશાળી હોય છે.
આપણા શાસ્ત્રો અને ધર્મ મા દીકરી ને ખુબ ઉંચુ સ્થાન આપવામાં આવ્યુ છે દીકરી એટલે લક્ષ્મી નો અવતાર આ ઉપરાંત અમુક ચોક્કસ તારીખ અને તીથી મા જન્મેલ દીકરીઑ ઘણી ભાગ્યશાળી હોય છે એવુ જ્યોતિષ શાસ્ત્ર મા પણ કહ્યુ છે તો ચાલો જોઈએ કઈ કઈ તારીખ છે એ..
જ્યોતિષ શાસ્ત્ર મા જણાવ્યા મુજબ 5 ઓક્ટોબર અથવા 20 નવેમ્બર મા જન્મ થયેલ દિકરી ઓ ખુબ બહાદુર હોય છે અને સાથે સાથે ભણવામાં પણ હોંશિયાર હોય છે તેવો સમય સાથે આગળ વધે છે અને મા બાપ નુ નામ પણ રોશન કરે છે.
આ ઉપરાંત નવરાત્રી મા જન્મ થયેલ દિકરી ઓ
લક્ષ્મી જી નુ સ્વરુપ હોય છે આ દીકરી ઓ ના માતા પિતા ના નસીબ મા ધન ની આવક થાય છે ઉપરાંત ઘર સુખ શાંતી અને સમૃધ્ધિ આવે છે.