Gujarat

વિદેશમાં પણ ગીતાબેન રબારીએ દેશી ઠાઠ બાઠમાં કરાવ્યું ખુબ સરસ ફોટોશૂટ!! જુઓ તેમની આ તસ્વીર…

આપણે સૌ કોઈ જાણીએ છે કે,હાલમાં અનેક ગુજરાતી કલાકારો વિદેશ પ્રવાસ જઈ રહ્યા છે, ત્યારે ગુજરાતના લોકપ્રિય ગાયિકા ગીતાબેન રબારી દેશ અમેરિકામાં ગુજરાતી ગીતો અને ભજનની રમઝટ બોલાવી રહ્યા છે, ત્યારે હાલમાં જ ફરી એકવાર ગીતાબેન રબારીની નવી તસવીરો સામે આવી છે, આપણે જાણીએ છે કે હાલના જ ગીતાબેન રબારીની દિલ્હી એરપોર્ટની તસવીરો સામે આવી હતી


આ ફોટોઝમાં તમે જોઈ શકશો કે ગીતાબેન રબારી ખૂબ જ સુંદર લાગી રહ્યા છે. યલો ટીશર્ટ અને બ્લુ ઝીંન્સના પેન્ટમાં તેમનો આ સિમ્પલ લુક ખૂબ જ આકર્ષક લાગે છે અને તમે જોઈ શકો છો કે ટ્રોલી બેગ સાથે તેમણે ખૂબ જ મનમોહક પોઝમાં તસવીરો ક્લીક કરાવી છે. ખરેખર ગીતાબેન રબારીની બોલબાલા હવે ચારો તરફ છે

.

અમે આપને જણાવીએ કે આખરે ગીતાબેન ક્યાં દેશના પ્રવાસે જઈ રહ્યા છે. આપણે જાણીએ છે કે હાલમાં ગુજરાતમાં નવરાત્રીના કાર્યક્રમ યોજાશે અને આ કારણે અનેક કલાકારો નવરાત્રી પહેલા વિદેશમાં ગુજરાતી ગરબાની રમઝટ બોલાવવા જાય છે. વિદેશમાં ગુજરાતીઓ વસી રહ્યા છે, ત્યારે દરેક દેશોમાં ગુજરાતી ગાયક કલાકારો માટે લોક ડાયરાનું તેમજ ગરબા નાઈટ્સ જેવા કાર્યક્રમનું આયોજન થતું હોય છે.

હાલમાં જ ગીતાબેન રબારી એ આફ્રિકામાં ગુજરાતી ગીતોની રમઝટ બોલાવ્યા બાદ તે હવે યુએસ એ એટલે કે અમેરિકા જઈ રહ્યા છે. આ ખબર તેમણે સોશિયલ મીડિયાના માધ્યમથી આપી છે. સોશિયલ મોડિયામાં તેમણે દિલ્હી એરપોર્ટના ફોટોઝ શેર કર્યા હતા અને હવે ગીતાબેને અમેરિકામાં આયોજિત ગરબા નાઈટ્સનો લુક શેર કર્યો છે,આ તસવીરોમાં જોઈ શકશો કે ગીતાબેન ચણીયા ચોલીમાં ખુબ જ સુંદર લાગી રહ્યં છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!