India

મામાં-ભાણીના સબંધને પણ લજવાડ્યા હતા આ નરાધમેં!! પોતાની ભાણકી સાથે જ એવુ ખરાબ કૃત્ય કર્યું હતું કે જાણી તમારો ગુસ્સો…

વાસના આવેગમાં આવીને મામા એવું શરમ જનક કૃત્ય કર્યું કે જાણીને ચોકી જશો. ખરેખર આ ઘટના ખૂબ જ શરમજનક છે. આ બનાવ અંગે જ્યારે તમે જાણશો તો તમે પણ શરમ અનુભવશો અને વિચારમાં પડી જશો. આ કિસ્સો રાજધાની દિલ્હીનો છે. મામા ભાણીના પવિત્ર સંબંધમાં દાગ લગાવનાર વ્યક્તિ બીજું કોઈ નહિ પણએક સરકારી અધિકારી છે.

વાત જાણે એમ છે કે કેજરીવાલ સરકારમાં મહિલા અને બાળ વિભાગમાં ડેપ્યુટી ડાયેરક્ટર પ્રમોદય ખાખાએ પોતાની ઘેર રહેલી 16 વર્ષની છોકરી પર વારંવાર રેપ કરીને તેને ગર્ભવતી બનાવી અને સૌથી ચોંકાવનારી વાત એ છે કે પોતાના જ પતિનું ખરાબ કૃત્ય છુપાવવા માટે તેની પત્નીએ સગીરાનો ગર્ભપાત કરતી.

વર્ષ 2020માં સગીરાની ઉંમર માત્ર 14 વર્ષની હતી. પોતાના પિતા અને માતા સાથે બુરારીના ચર્ચમાં જતી હતી. જ્યાં સગીરાના પિતાની ઓળખ પ્રમોદય સાથે થઈ અને બાળકીની માતા અધિકારી ભાઈ કહીને બોલાવતી હતી આથી કિશોરી પણ અધિકારીને મામા કહેતી હતી.
2020ની સાલમાં લોકડાઉન ખુલતાં કિશોરીના પિતાનું મોત થયું. મા દીકરી નોંધાર થઈ જતા આરોપીએ આ તકનો ફાયદો ઉઠાવીને યુવતીને પોતાના ઘરે લઈ ગયો. ચાર મહિના સુધી ત્યાં સગીરા રહી અને આ દરમિયાન તેની તબિયત પણ સારી નહોતી. તેથી યુવતી જાન્યુઆરી 2021 માં જ તેની માતા પાસે પરત ફરી હતી.
ચિંતાના હુમલા થવા લાગ્યા હતા.

જેથી સગીરાનું કાઉન્સલિંગ સેશન શરૂ થયું. સગીરાએ ડોક્ટરોને કહ્યું કે તેનો કહેવાતો મામો છેલ્લાં 5 મહિનાથી તેની પર રેપ કરતો હતો. જ્યારે તેણે આ વાત ડેપ્યુટી ડાયરેક્ટરની પત્નીને જણાવી હતી તો તેના ના પુત્ર પાસેથી દવા મંગાવીને તેને ખવડાવીને ગર્ભપાત કરાવ્યો હતો.

દિલ્હી પોલીસે આ કેસમાં આરોપી સામે આઈપીસીની કલમો અને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સિસ (પોક્સો) એક્ટ હેઠળ કેસ નોંધીને આરોપી અને તેની પત્નીની ધરપકડ કરી લીધી છે. કેજરીવાલ સરકારે આરોપીને સસ્પેન્ડ કરેલ.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!