Gujarat

નદીમાં નાવ ડૂબી જતાં પરિવાર 3 સભ્યોનું મૃત્યુ થયું સાથોસાથ નાવિક પોતાનો જીવ ગુમાવ્યો.

ખરેખર ક્યારે શું થઈ જાય તે ખબર નથી પડતી! આ જીવ એવો છે કે, ક્યારે છોડીને ચાલ્યા જાય ખબર નહિં પડે. આપણે રોજબરોજ કોઈકને કોઈક બનાવો વિશે સાંભળતા જ હોઈએ છીએ ત્યારે આજે જ એક એવો કરુણદાયક બનાવ બન્યો કે તમારી આંખમાં આંસુઓ આવી જશે. આ ઘટના આજની છે.

વાત જાણે એમ છે કે, પંચમહાલ જિલ્લાના પાનમ નદીમાં એક પરિવાર નદીમાં નાવની મોજ માણી રહ્યું હતું પરંતુ તેમને ક્યાં એંધાણ હતા કે આ જ નાવ તેમનું જીવન પણ ડુબાડી દેશે. કહેવાય છે ને કે મૃત્યુ ક્યારેય પણ બોલાવીને નથી આવતું. આ પરિવાર સાથે એવું જ થયું છે. નાવડી અચાનક જ ડૂબી જતાં તેના પર સવાર થયેલ બંને દંપતીઓ અને તેમની બંને દીકરીઓનું મત્યું થઈ ગયું.

સાથોસાથ નાવડી ચલાવનાર નાયકનું પણ નિધન થયું ! મૃત્યુ તો થયું પણ અનેક સમય વીતી ગયો પરતું લોકોને લાશનો અતો પતો જ ન રહ્યો અને આખરે પોલીસ અને શોધખોળ કરનારા મદદથી લાશ મળી ખરા. ખરેખર આ દુઃખદ ઘટના થી પરિવારમાં શોકમય વાતાવરણ છવાઈ ગયું છે ઈશ્વર તેમની દિવ્ય આત્મને શાંતિ અર્પે એજ પ્રાર્થના કરી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!