India

આ તસ્વીરમાં સ્નો ચિત્તો છે, શૉધીને બતાવો! અનેક લોકો આ પર્વતના ભૂતને શોધવામાં શક્ય રહ્યા.

હાલમાં સોશિયલ મીડિયામાં એક તસ્વીર વાયરલ થઈ છે જેનાથી અનેક લોકોના મગજ કામ કરતા બંધ થઈ ગયા છે. વાત જાણે એમ છે કે, વરિષ્ઠ ભારતીય વન સેવા અધિકારી રમેશ પાંડેની ટ્વિટ કરેલી તસવીરમાંબરફથી ઢાંકાયેલ પર્વતોની વિશાળ શ્રેણીમાં ક્યાંક છુપાયેલા બરફનો ચિત્તો બતાવવામાં આવ્યો છે. અને તેમને કહ્યું છે કે આમાંથી ચિતો શોધી બતાવો ત્યારે ખરેખર આ ખૂબ જ કઠિન કામ છે અનેક મહેનત કરશો કે પછી દિમાગ ચાલાવશો તો પણ નહીં મળે.

અધિકારીએ તેના અનુયાયીઓને માઇક્રો બ્લોગિંગ વેબસાઇટ ટ્વિટર પર ‘ફેન્ટમ બિલાડી એટલે કે સ્નો ચિતો  શોધવાનું કહ્યું. તેમણે વિગતવાર કહ્યું કે વાતાવરણમાં કુશળતાપૂર્વક પોતાને વેશપલટો કરવાની ક્ષમતાને લીધે, તેઓને ‘પર્વતોનો ભૂત’ કહેવામાં આવે છે.

તસવીરમાં નેટીઝન્સને ચકચાર મચી ગઈ જેમને એક નજરમાં બરફના ચિત્તા જોવા મળતા મુશ્કેલ લાગે છે. જાતે પરીક્ષણ કરો અને જુઓ કે તમને ‘ સ્નો ચીતો દેખાય છે કે નહીં જાતે જ તમે જુઓ અનેક વખત લોકો આ તસવીરો જોઈ છે પરંતુ કોઈને પણ સ્નો ચિતો નથી મળ્યો તમેં પણ શોધવાનો પ્રત્યન કરો અને તમારા મિત્રો સાથે આ વાતને શેર કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!