અનંત અને રાધિકાના પ્રિ વેડિંગ છેલ્લા દિવસની તસવીરો આવી સામે! મુકેશ અંબાણીએ આખે આખું ગામ બુક કરાવ્યું…જુઓ ખાસ તસવીરો…
હાલમાં જે આ જુઓ ત્યાં માત્ર અને માત્ર અંબાણી પરિવારની ચર્ચાઓ થઈ રહી છે ત્યારે ફરી એકવાર સોશિયલ મીડિયામાં અનંત અને રાધિકાના પ્રીવેડિંગ સેલિબ્રેશનનની તસવીરો સામે આવી ગઈ છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે મુકેશ અંબાણીએ પોતાના દીકરા અનંત અંબાણીની પ્રી-વેડિંગ સેલિબ્રેશન માટે આખે આખું ગામ રેન્ટ પર રાખ્યું હતું. અત્યાર સુધી તમે સૌ કોઈ એ લોકોએ જાણ્યું હશે કે લોકો રિસોર્ટ તેમજ હોટલ બુક કરાવતા હોય છે.
પ્રી વેડિંગ ના છેલ્લા દિવસે એટલે કે શનિવારે, થીમ ઇટાલિયન ઉનાળાના ડ્રેસ કોડ સાથે “લા ડોલ્સે વિટા” નું આયોજન કરવામાં આવ્યું હતું. હાલમાં સોશિયલ મીડિયામાં આ લાસ્ટ સેલિબ્રેશન ની તસ્વીરો સામે આવી છે આ તસવીરોમાં તમે જોઈ શકશો કે અંબાણી પરિવાર તેમ જ બોલિવૂડના સ્ટાર્સ પાર્ટી એન્જોય કરી રહ્યા છે અને ચાલો અમે જણાવીએ કે જે જગ્યાએ પ્રીવેડિંગ સેલિબ્રેશન છે તે શહેરની ખાસિયત શું છે?
પોર્ટોફિનો એ ઇટાલિયન રિવેરા પર જેનોઆના મેટ્રોપોલિટન શહેરમાં સ્થિત એક કોમ્યુન છે . આ શહેર તેના નાના બંદરની આસપાસ ક્લસ્ટર થયેલું છે, અને નદીઓના કિનારે આવ રંગીન ઘરો માટે જાણીતું છે.
9મી સદીના ઉત્તરાર્ધથી, પોર્ટોફિનોએ યુરોપિયન કુલીન વર્ગના પ્રવાસનને આકર્ષિત કર્યું છે અને તે હવે વિશ્વના જેટ સેટ માટે એક રિસોર્ટ છે. ખરેખર અંબાણી પરિવાર જ્યારે પણ કોઈ સેલિબ્રેશન કરે છે ત્યારે તે સેલિબ્રેશન વિશ્વભરના લોકો માટે આશ્ચર્યજનક સાબિત થાય છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.