ગીતાબેન રબારી પર થયો રૂપિયાનો વરસાદ, રૂપિયા એટલા કે સ્ટેજ પર જ મોટો પથારો થઈ ગયો… જુઓ તસ્વીર
અમદાવાદના ધંધુકામાં તુલસી વિવાહના શુભ પ્રસંગ અંતગર્ત ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભવ્ય લોક ડાયરામાં ગીતાબેન રબારીએ ભજનની રમઝટ બોલાવી હતી. તેમના ભજનોથી પ્રેરાઈને લોકોએ તેમના પર લાખો રૂપિયા ઉડાવ્યા હતા. આ તસવીરો હાલાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.
ગીતાબેન રબારી એક પ્રખ્યાત લોક ગાયિકા છે. તેમના ભજનો અને લોકગીતોએ લોકોના દિલ જીતી લીધા છે. તેમના ભજનોમાં ભક્તિ અને ભાવનાનો સુંદર સમન્વય જોવા મળે છે. તેમના ભજનો લોકોને ભક્તિમાં ડૂબાવી દે છે. આપણે જાણીએ છે કે, ગીતાબેન રબારી એ દેશ વિદેશમાં ભજનની રમઝટ બોલાવી છે અને વિદેશી રૂપિયાનો પણ વરસાદ થયેલો છે.
હાલમાં ધંધુકા લોક ડાયરામાં ગીતાબેન રબારીએ અનેક ભજનો અને લોકગીતો ગાયા હતા. તેમના ભજનોથી પ્રેરાઈને લોકોએ તેમના પર લાખો રૂપિયા ઉડાવ્યા હતા. આ તસવીરો હાલાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.આ ઘટના દર્શાવે છે કે ગીતાબેન રબારી એક પ્રખ્યાત લોક ગાયિકા છે અને તેમના ભજનો લોકોને ખૂબ જ ગમે છે.
હાલમાં જ્યાં જુઓ ત્યાં માટે ગીતાબેન ની ચર્ચાઓ થઈ રહી છે, આપણે જાણીએ છે કે ગીતાબેન રબારી પર લાખો રૂપિયાનો વરસાદ થાય છે, આ પહેલીવાર ઘટના નથી બની પરંતુ તુલસી વિવાહમાં આયોજિત આ ડાયરો ગીતાબેન માટે યાદગાર બની રહેશે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.