45 તોલુ સોનુ પહેરનાર ગુજરાત ના ઓલ્ડમેન તરીકે જાણીતા બનેલ કુંજલ પટેલ એ આપઘાત કર્યો
ગુજરાત ના ગોલ્ડ મેન તરીખે ઓળખાતા કુંજલ પટેલે ઘરે ગળાફાંસો ખાઈ ને જીવન ટુકાવ્યું છે. ગળાફાસો ખાવાનું કારણ પારીવારીક ઝઘડો હોવાનુ સામે આવ્યુ છે અને બે દિવસ પહેલા પત્ની ને પણ પિયરે મોકલી દેવામા આવી હતી.
કુંજલ પટેલ માધાપુર વિસ્તાર મા સિંઝિંગ ના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. કુંજલ પટેલ શિવસેના સાથે જોડાયેલા હતા અને તેવો 2017 ની વિધાનસભા ના ઉમેદવાર બન્યા હતા. અને અમદાવાદ ની દરીયાપુલ બેઠક પરથી ચુંટણી લડી હતી અને તેવો ની હાર થયેલી.
ગુજરાત નિ ગોલ્ડ મેન તરીકે જાણીતા બનેલા કુંજલ પટેલ સોના ના ઘરેણા પહેરવાના ઘણા શોખીન હતા અને તેવો એ 45 તોલા સોનું પહેરતા હોવાનુ એફિડેવિટ મા જણાવ્યું હતુ. અને તેવો એ મીડીયા સમક્ષ પણ કબુલ્યું હતુ કે તેવો પાસે 115 તોલા સોનું છે.