Gujarat

ગુજરાતી કોયલ કિંજલ દવે ઑસ્ટ્રેલિયામાં માણી રહ્યાં છે, આવી મોજ! સોશિયલ મીડિયામાં શેર કરી આ ખાસ તસવીરો…

હાલમાં જ ગુજરાતના લોકપ્રિય ગાયિકા કિંજલ દવે સહ પરિવાર (Kinjaldave family ) સાથે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગયા છે. ચાલો અમે આપને જણાવીએ કે ક્યાં કારણોસર કિંજલ દવે ઑસ્ટ્રેલિયા ગયા છે?  હાલમાં દિવસેને દિવસે કિંજલ દવેની સોશિયલ મીડિયામાં વિદેશ પ્રવાસની તસવીરો સામે આવી છે, ચણિયા ચોળીમાં કિંજલ દવેનો લુક સુંદર લાગી રહ્યો છે. ફરી એકવાર કિંજલ દવે એ પોતાના નવા ફોટોઝ શેર કર્યા છે.

નવી તસવીરોમાં તમે જોઈ શકશો કે કિંજલ દવેએ વાઈટ ટોપ અને બ્લુ  શકર્ટમાં જોવા મળી છે, કિંજલ દવેનો (Kinjal dave) આ લક લોકોને બહુ જ પસંદ આવી રહ્યો છે, અનેક લોકોએ આ લુકના વખાણ પણ કર્યા છે. જ્યાં જુઓ ત્યાં કિંજલ દવેની તસવીરો વિશે જ વાતો થઈ રહી છે. આ પહેલા પણ કિંજલ દવેની તેમના પરિવાર સાથેની તસવીરો સામે આવી છે.

ગુજરાતમાં નવરાત્રીની તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે એવામાં
ઑસ્ટ્રેલિયામાં નવરાત2023ની રમઝટ બોલી રહી છે. દર વર્ષે આવી જ રીતે પ્રી નવરાત પ્રોગામનું આયોજન થાય છે. આમ પણ
કિંજલ દવેનું નામ મોખરે છે અને વિદેશમાં (Foreign) પણ કિંજલ દવેની લોકપ્રિયતા એટલી જ વધારે છે, જેથી દરેક દેશોમાં કિંજલ દવેની હાજરી હોય છે.

હાલમાં થોડા દિવસ પહેલા જ કિંજલ દવે પોતાના ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક એકાઉન્ટ દ્વારા ઓસ્ટ્રેલિયા ટુરની (Australia Tour) વાત જાહેર કરી હતી. તમને જણાવી દઈએ કે કિંજલ દવે ઑસ્ટ્રેલિયામાં આયોજિત નવરાત 2023માં હાજરી આપશે.સૌથી ખાસ વાત એ છે કે, ઑસ્ટ્રેલિયાના અલગ અલગ સિટીમાં તારીખ 29 જુલાઈથી 13 ઓગસ્ટ સુધી ગુજરાતીઓ કિંજલ દવેના સ્વરે ગરબા (Garaba) નું આયોજન કરવામાં આવ્યું છે.

આ દરમિયાન કિંજલ દવેનો અલગ અલગ લુકમાં જોવા મળશે. કિંજલ દવેનો ટ્રેડિશનલ લુક સામે આવ્યો છે, આ લુકમાં કિંજલ દવેને જોઈને તમે પણ આશ્ચર્યમાં મુકાઈ જશો કે શું આ ખરેખર કિંજલ દવે જ છે. ખરેખર આપણા ગુજરાતીઓ માટે ગર્વની વાત છે કે વિદેશની ધરતી પર આપણા ગુજરાતીઓએ આપણી પરંપરા અને સંસ્કૃતિને જીવંત રાખીને વિદેશમાં ગુજરાતીપણું અને ગુજરાતને ધબકતું રાખ્યું છે.

ઑસ્ટ્રેલિયા પ્રવાસની  ( Austria tour) તસવીરો કિંજલ દવેના પિતા લલિત દવે શેર કરી હતી. હાલમાં હવે કિંજલ દવે સોશિયલ મીડીયામાં ઑસ્ટ્રેલિયા પ્રવાસની તસવીરો શેર કરી છે,આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે કિંજલ દવે પોતાના માતા પિતા સાથે હળવાશની પળો માણી રહ્યા છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!