Gujarat

ગુજરાતના લોકપ્રિય ગાયિકા ગીતાબેન રબારી એ કેલેફ્રોનિયામાં ગુંજાવ્યો મણિયારો! વિડીયો ઝૂમી ઉઠશો તમે પણ…જુઓ વિડીયો

એક તરફ ગુજરાતીઓ ગરબાની રાહ જોઈને બેઠાં છે, ત્યારે વિદેશમાં વસતા ગુજરાતીઓ ગરબાના રમી રહ્યા છે એ પણ ગુજરાતી ગાયક કલાકારોના સ્વરના તાલે. આપણે જાણીએ છે કે
ગુજરાતના લોકપ્રિય ગાયિકા ગીતાબેન રબારી દેશ વિદેશમાં ગુજરાતી ગીતો અને ભજનની રમઝટ બોલાવી રહ્યા છે.

આપણે જાણીએ છે કે હાલના જ ગીતાબેન રબારી અમેરિકા ગયા છે અને ફરી એકવાર હવે ગીતાબેન વિદેશમાં ગુજરાતી ઓને મોજ કરાવી રહ્યા છે. આજે અનેક દેશશમાં ગુજરાતીઓ વસી રહ્યા છે, ત્યારે દરેક દેશોમાં ગુજરાતી ગાયક કલાકારો માટે લોક ડાયરાનું તેમજ ગરબા નાઈટ્સ જેવા કાર્યક્રમનું આયોજન થતું હોય છે.

હાલમાં જ ગીતાબેન રબારી યુએસ એ એટલે કે અમેરિકામાં છે, થોડા દિવસ પહેલા જ તેમણે અમેરિકાથી ખૂબ જ મનમોહક તસવીરો શેર કરી હતી અને આ તસવીરોમાં તે ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા. હાલમાં જ સોશિયલ મીડિયા પર તેમને ગરબા નાઇટ્સનું લાઈવ કર્યું હતું અને આ લાઈવમાં જોઇ શકો છો કે કેલોફોનિયામાં ગીતાબેન રબારી એ કેવી રમઝટ બોલાવી.

આ લાઈવમાં જોઈ શકો છો કે હજારો લોકો ગીતાબેન રબારીના ગરબાના તાલે મંત્રમુગ્ધ થઈને ગરબા રમી રહ્યા છે. અમેરિકાની ધરતી પર ગીતાબેન રબારી મણિયારો ગિત ગાઈને લોકોને ઘેલા કરી દીધા. ખરેખર આ વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને લોકોને પણ ખૂબ જ પસંદ આવી રહ્યો છે.


નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!